વાંકાનેર વિસ્તારની નામાંકિત એવી ગેલેક્સી શૈક્ષણિક સંકુલની બંને બ્રાંચમાં શરૂ થતાં નવા સત્ર માટે નીચે જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે….

વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવાના નેમ સાથે કામ કરતા આ સંકુલમાં વિદ્યાર્થીઓની સાથે શિક્ષકનું પણ ઉજ્વળ ભવિષ્યની આશા રાખતા ઉમેદવારોએ લાયકાતના પ્રમાણપત્રો સાથે અરજી કરવી….

૧). પ્રાથમિક વિભાગ

• વિષય : ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સમાજીક વિજ્ઞાન
લાયકાત : પીટીસી / બી.એ., બી.એડ.
• વિષય : ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી
લાયકાત : પી.ટી.સી. / બી.એસ.સી., બી.એડ.

૨). માધ્યમિક વિભાગ

• વિષય : ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સમાજીક વિજ્ઞાન
લાયકાત : બી.એ. / એમ.એ., બી.એડ.
• વિષય : ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી
લાયકાત : બી.એસ.સી. / એમ.એસ.સી., બી.એડ.

૩). ઉચ્ચતર માધ્યમિક વિભાગ(કોમર્સ)

• વિષય : એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, વા.વ્યવસ્થા, એસ.પી.
લાયકાત : બી.કોમ. / એમ. કોમ., બી.એડ.
• વિષય : ગુજરાતી, અંગ્રેજી
લાયકાત : બી.એ. / એમ. એ., બી.એડ.

૪). પ્લે હાઉસ, નર્સરી, કે.જી. વિભાગ

કે.જી.ના બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ આપી શકે તેવા ઉમેદવારો..
લાયકાત : ગ્રેજ્યુએટ અથવા પ્રિ-પીટીસી, પીટીસી, D.EI. Ed.

૫). બિન શૈક્ષણિક સ્ટાફ

• પોસ્ટ : ડ્રાઈવર, સિક્યોરિટી ગાર્ડ
લાયકાત : અનુભવી ભાઈઓ
• ઓફીસ બોય, પ્યુન : ઓફીસના કામકાજ અને ઓફીસમાં સરભરા માટે..
• સફાઈ કામ માટે મહિલા ઉમેદવારો…

 

~ લાયકતા ધરાવતા ઉમેદવારો રૂબરૂ અથવા ગુગલ ફોર્મ, E-mail દ્વારા અરજી મોકલી શકશે…
~ અનુભવી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે…
~ ઉપરોક્ત જગ્યાઓ માટે દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે…

 

 ગેલેક્સી શૈક્ષણિક   સંકુલ 

મો. 97277 70199
     78787 78888

બ્રાંચ-૧ :

૨૭- નેશનલ હાઈવે, લીંબાળા, તા. વાંકાનેર

બ્રાંચ-૨ :

ગેલેક્સી પાર્ક-૧, ચંદ્રપુર, તા. વાંકાનેર

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ગુગલ ફોર્મ નલાઇન  દ્વારા ઓનલાઇન અરજી પણ કરી શકશે જેના માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://forms.gle/WKkCSAZjUfdTEoen6

error: Content is protected !!