Happy Birthday : મોરબી એસ.ઓ.જીમાં ફરજ બજાવતા મુકેશભાઈ જોગરાજીયાનો આજે જન્મદિવસ…

0

મોરબી જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી) બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફના મુકેશભાઈ જોગરાજીયા આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 35 વર્ષ પુરા કરી 36માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. સરળ અને સહજ સ્વભાવ ધરાવતા મુકેશભાઈ જોગરાજીયા પોતાની ફરજ નિષ્ઠા પુર્વક બજાવી રહ્યા હોય અને તેઓ બહોળું મિત્ર મંડળ ધરાવે છે જેથી આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૭૨૨૯ ૨૮૦૦૭ પર ચોમેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

• શુભેચ્છક •

સરફરાઝભાઈ મકવાણા
યાસીનભાઈ ખલીફા

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી મુકેશભાઈને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…