Author: Yakub Badi

કેરિયર ઝોન એકેડેમી : MPHW & FHW બેચની ભવ્ય સફળતા બાદ જનરલ બેચ માટે ડેમો લેક્ચરની જાહેરાત, આપના સપનાઓને સાકાર કરવા આજે જ સંપર્ક કરો…

એકદમ વ્યાજબી ફી + વર્ષોના અનુભવી અને સફળ સ્ટાફ + સફળ સંચાલન અને વ્યવસ્થા = આપની ભવ્ય સફળતા, પ્રથમ 50 વિદ્યાર્થીઓ માટે એકેડેમી તરફથી સ્પેશિયલ ગીફ્ટ….. ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના…

વાંકાનેર તાલુકાના તિથવા ગામે પાણીના વોંકળામાં ડુબી જતાં એકનું મોત….

વાંકાનેર તાલુકાના નેસડા-તીથવા ગામે રહેતા આદિવાસી ખેત મજુરનું પાણી ભરેલા વોકળામાં ડૂબી જતાં મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી…

વાંકાનેર શહેરની તૈયબી મસ્જિદમાં ઘુસી તોડફોડ કરી અરાજકતા ફેલાવનાર સામે ગુનો નોંધાયો….

માનસિક બિમાર હોવાનો ત્રાગ રચી આરોપીએ અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરતા લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો….: આરોપીએ વાંકાનેરમાં અન્ય જગ્યાએ પણ આવા કૃત્ય કર્યા હોવાનો દાવો, પોલીસ બનાવને હળવાશથી લેતી હોવાની…

વાંકાનેર : સામે કેમ જોયું કહી ચાર શખ્સોએ બે મિત્રોને લમધારી નાખી છરી વડે હુમલો કર્યો….

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તાર ખાતે રહેતા બે મિત્રો જન્મદિવસના સેલિબ્રેશન માટે જઇ રહ્યા હોય દરમ્યાન એક શખ્સ સાથે સામે જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી બાદી ચાર શખ્સોએ મળી બે મિત્રો…

રાજકોટ દૂધ સંઘ દ્વારા અકસ્માતમાં નિધન પામેલ ઢુવા ગામના દુધ ઉત્પાદકના વારસદારને દસ લાખનો વિમા કવચનો ચેક એનાયત કરાયો….

રાજકોટ ડેરી દ્વારા દરેક દુધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવની સાથો સાથ અકસ્માત વિમા કવચ પુરૂ પાડવામાં આવે છે, જેમાં દૂધ ઉત્પાદકનું અકસ્માતે અવસાન થતા રૂા. ૧૦ લાખના અકસ્માત વિમાનું કવચ હેઠળ…

હટી એન્ડ રન : વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં રાહદારીનું મોત…

વાંકાનેર-મોરબી હાઈવે પર વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા નજીક પગપાળા પસાર થતા એક ૪૦ વર્ષીય યુવાનને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના કારણે…

Happy Birthday : સામાજીક કાર્યકર અને આશિર્વાદ પેઇન્ટસના ઓનર યાસીનભાઈ ખલીફાનો આજે જન્મદિવસ….

વાંકાનેરના યુવા બિઝનેસમેન, સામાજિક કાર્યકર અને આશીર્વાદ પેઇન્ટસના ઓનર એવા યાસીનભાઈ ખલીફાનો આજે જન્મદિવસ છે, જેઓ સતત લોકો વચ્ચે રહી લોકસેવાના કાર્યોમાં પરોવાયેલા રહેતા હોય જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે…

Happy Birthday : વાંકાનેરના યુવા ડેવલોપર નેસિફ માથકીયાનો આજે જન્મદિવસ…..

વાંકાનેરના યુવા ડેવલોપર અને મોનશાહ એગ્રોના ઓનર એવા નેસિફભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે, જેઓ ખુબ જ નાની ઉંમરમાં પોતાના પિતા ફતેભાઈ માથકીયા(નિવૃત્ત ટીડીઓ)ના વ્યવસાય ડેવલપમેન્ટ સાથે જોડાઈ અને વાંકાનેરને સુંદર…

વાંકાનેર : મહિલાને એસિડ એસિડ એટેકની ધમકી આપનાર હિસ્ટ્રી ચિટરને ઝડપી કાયદાનો પાઠ ભણાવતી વાંકાનેર સીટી પોલીસ….

ઓનલાઇન મહિલા પાસેથી ડ્રેસ ખરીદી રોમિયોગીરી કરી પરિણીતા પર એસિડ ફેંકવાની ધમકી આપનારને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો…. વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતી એક પરિણીત મહિલા પાસેથી ઓનલાઈન ડ્રેસ ખરીદી…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી અધધ 580 પેટી વિદેશી દારૂ ભરેલી આઇસર સાથે બે ઝડપાયાં…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતા એક આઇસર મેટાડોરને ચોક્કસ ખાનગી બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા રોકી તલાશી લેતા તેમાંથી 580 પેટી વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે કુલ રૂ.…

error: Content is protected !!