વાંકાનેરના યુવા ડેવલોપર અને મોનશાહ એગ્રોના ઓનર એવા નેસિફભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે, જેઓ ખુબ જ નાની ઉંમરમાં પોતાના પિતા ફતેભાઈ માથકીયા(નિવૃત્ત ટીડીઓ)ના વ્યવસાય ડેવલપમેન્ટ સાથે જોડાઈ અને વાંકાનેરને સુંદર પ્રોજેક્ટોની ભેટ આપી છે, હાલ તેઓ આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-૧, આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-2ની ભવ્ય સફળતા બાદ સુંદર રેસિડેન્સયલ આયોજન રોયલ ગુલશન પર કામ કરી રહ્યા છે…

 

ખુબ જ નાની ઉંમરમાં બહોળી સફળતા અને પ્રસિદ્ધિ મેળવવાથી નેસિફભાઈ માથકીયા બહોળું મિત્ર મંડળ અને ચાહક વર્ગ ધરાવે છે જેથી આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 97126 26800 શર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

મિત્ર અરબાઝ બાદી અને ચક્રવાત ન્યુઝ & ટીમ તરફથી નેસિફભાઈ માથકીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…..

 

error: Content is protected !!