Author: Yakub Badi

વાંકાનેર : મહિકા ગામે ખેતર પાસેથી માટી કઢાવની ના પાડતા યુવાન પર હુમલો….

વાંકાનેર તાલુકાના મહિકા ગામે ફૂલિયો ધરો નામની સીમમાં આવેલ એક યુવાનની ખેતીની જમીન પાસેથી ખોદકામ કરવામાં આવતું હોય, જેથી ત્યાંથી માટી કાઢવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે યુવાને ગાળો આપી, માર…

વાંકાનેર : જેતપરડા ગામે વાડી નજીકથી ચાલવા બાબતે મજૂરોને ધમકાવનારા શખ્સને સમજાવવા ગયેલ યુવાન પર હુમલો….

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ એક યુવાનની વાડીએ મજૂરી કામ કરતા મજૂરોને એક શખ્સ દ્વારા વાડી પાસેથી ન ચાલવા કહેતો હોય જેથી આ બાબતે યુવાન આરોપીને સમજાવવા માટે જતા…

11માં ખેલ મહાકુંભ અંતર્ગત મહિલા કબડ્ડી સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં મોરબી જિલ્લાની ટીમ વિજેતા….

યુવા, સાંસ્કૃતિક અને ખેલ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત 11 માં ખેલ મહાકુંભમાં કબડ્ડી સ્પર્ધામાં U-17 મહિલા વિભાગમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં મોરબી જીલ્લાની ટીમ વિજેતા બની છે. મોરબી જિલ્લા ટીમમાં…

Admission Open : ટંકારાની નામાંકિત મહર્ષિ દયાનંદ સરસ્વતી કોલેજમાં B.Sc., B.Com., B.A. અને B.Ed. અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ….

શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ટંકારાની નામાંકિત શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કોલેજમાં B.Sc., B.Com., B.A. અને B.Ed. સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે…. જેમાં B.Sc. ના ફિઝિક્સ, કેમેસ્ટ્રી,…

વાંકાનેરના રાતાવીરડા ગામેથી લાપતા થયેલ બાળકનું કોલસા નીચે દટાઈ જતાથી મોત થયાનું ખુલ્યું….

કારખાનામાં જ કોલસાના ઢગલા ઉપર સૂતો હતો ત્યારે મશીનરી વડે માથે કોલસા પડ્યા જે બાદ બાળકનો મૃતદેહ પણ કોલસાના ટ્રકમાં બીજા કારખાને ચાલ્યો ગયો…. વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ…

દેશની નામાંકિત Odysse કંપનીએ લોન્ચ કરેલ એકદમ આકર્ષક અને મોર્ડન ઈ-બાઈક હવે આપણા વાંકાનેર શહેરમાં, આજે જ મુલાકાત લો કંપની શોરૂમની…

ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ : દેશમાં સૌથી વધુ વેંચાણ ધરાવતી, નામાંકિત, લોકપ્રિય અને મજબૂત ઈ-બાઈક બનાવતી કંપની Odyseeના મોર્ડન ઈ-બાઈક V2 અને V2 plus સહિત તમામ ઈ-બાઈક ખરીદો એકદમ સરળ હપ્તેથી… પેટ્રોલના…

100% પરિણામ અને સિંધાવદર કેન્દ્રમાં પ્રથમ અને દ્વિતીય એમ બંને સ્થાન મેળવી જ્વલંત સફળતા મેળવતી મદની સ્કૂલ….

સમગ્ર મોરબી જિલ્લામાં માત્ર દસ શાળાઓમાં જ 100% પરિણામ, જેમાં મદની સ્કૂલ સમાવેશ, સિંધાવદર કેન્દ્રમાં પણ શાળા અને વિદ્યાર્થીઓ ટોપ પર… આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની પરિક્ષાના…

ગેલેક્સી શૈક્ષણિક સંકુલ દ્વારા વાલીઓ પરનો આર્થિક ભાર ઘટાડવાનો ઉત્તમ પ્રયાસ….

સમાજના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગેલેક્સી શૈક્ષણિક સંકુલની લિંબાળા અને ચંદ્રપુર બંને બ્રાંચ દ્વારા વાલીઓ માટે પ્રોત્સાહક નિર્ણય લેતા આગામી જુન-2022થી શરૂ થતાં નવા સત્રમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 11 માં…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયાં….

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ. 15,700 સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી…

વાંકાનેર ખાતે સ્વાદના શોખીનો માટે નવા નજરાણા સમાન તાજ રેસ્ટોરન્ટનો આવતીકાલે ભવ્ય શુભારંભ થશે….

વાંકાનેર શહેર ખાતે એક બ્રાંચ હોટલ તાજની ભવ્ય સફળતા બાદ શહેર નજીક ચંદ્રપુર ખાતે આવતીકાલે તાજ રેસ્ટોરન્ટ શરૂ થશે… વાંકાનેર શહેરની સ્વાદપ્રિય જનતાને બપોરે ઉત્તમ સ્વાદ અને ક્વોલિટી સાથે ભોજન…

error: Content is protected !!