દેશની નામાંકિત Odysse કંપનીએ લોન્ચ કરેલ એકદમ આકર્ષક અને મોર્ડન ઈ-બાઈક હવે આપણા વાંકાનેર શહેરમાં, આજે જ મુલાકાત લો કંપની શોરૂમની…

0

ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ : દેશમાં સૌથી વધુ વેંચાણ ધરાવતી, નામાંકિત, લોકપ્રિય અને મજબૂત ઈ-બાઈક બનાવતી કંપની Odyseeના મોર્ડન ઈ-બાઈક V2 અને V2 plus સહિત તમામ ઈ-બાઈક ખરીદો એકદમ સરળ હપ્તેથી…

પેટ્રોલના ભાવમાં થયેલા અસહ્ય ભાવવધારાથી સામાન્ય લોકોને ભારે તકલીફ પડી રહી છે જેના સામે હવે ઈ-બાઈક એકમાત્ર ઉપાય રહ્યો છે ત્યારે આપણા વાંકાનેર શહેરમાં દેશની નામાંકિત, સૌથી વધુ વેંચાણ ધરાવતી, લોકપ્રિય અને મજબૂત ઈ-બાઈક બનાવતી કંપની Odysee એ તાજેતરમાં જ એકદમ આકર્ષક અને મોર્ડન ઈ-બાઈક V2 અને V2 plus લોન્ચ કર્યા છે, જેના માટે બુકિંગ આપણા વાંકાનેર શહેર ખાતે કંપનીના ઓથોરાઇઝ ડિલર ઈન્ડીયન એન્ટરપ્રાઈઝ ખાતે શરૂ કરવામાં આવ્યા છે….

                                      આકર્ષક એલ.ઈ.ડી. લાઇટ
Odysse કંપનીએ લોન્ચ કરેલ V2 મોડલ માત્ર એકવાર ચાર્જ કર્યા બાદ 75 km ચાલે છે જેમાં કંપનીએ 60 W, 20 Ah ની બેટરી અને 800W ની પાવરફુલ મોટર આપી છે અને તે પણ માત્ર રૂ. 80,000/- માં,…. આવી જ રીતે કંપનીના V2 plus મોડલને એકવાર ચાર્જ કર્યા બાદ તે 150 km ચાલે છે, જેમાં કંપનીએ ડબલ લિથીયમ-આયન બેટર સાથે 800W ની પાવરફુલ મોટર માત્ર રૂ. 1,00,000/- માં આપી રહી છે….
                                           આકર્ષક વ્હિલ
ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ ખાતેથી દેશની નામાંકિત Odysse કંપનીના કોઈપણ ઈ-બાઈકની ખરીદી પર એકદમ સરળ હપ્તા સાથે લોન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેનો પણ લાભ લેવા ગ્રાહકોની અપિલ કરવામાં આવી છે….
                                         સુંદર ફ્રન્ટ વ્યુ

..તો રાહ શેની જુઓ છો આજે જ મુલાકાત લો ઈન્ડિયન એન્ટરપ્રાઈઝના ઈ-બાઈક શોરૂમની અને ખરીદો ઈ-બાઈક…

 ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ 

નવા માર્કેટિંગ યાર્ડ સામે, કિસ્મત ટાયરની બાજુમાં, નેશનલ હાઈવે, વાંકાનેર

• સંપર્ક •

99240 36338
81282 36338
94085 36338

• રાજકોટ શોરૂમ •

 શક્તિ એન્ટરપ્રાઈઝ 

જશરાજનગર-૫, ઉમિયા ચોક, ,
રાધે હોટેલની પાછળ, ૧૫૦ ફુટ રિંગ રોડ, રાજકોટ

મો. 982401069