Author: Yakub Badi

વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી…

વાંકાનેર તાલુકાના અમરસર ગામ ખાતે રહેતા ખક યુવાને પોતાનું બાઈક અમરસર ફાટક પાસે પાર્ક કર્યું હોય જે બાઇક કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે,…

વાંકાનેર શહેર ખાતે ભાજપ સરકારની ગૌરવ યાત્રા અને સભા યોજાઇ…

યાત્રાના સ્વાગત સમયે હોબાળો સર્જાયો…: મામલો થાળે પડતાં જાહેરસભા બાદ યાત્રા શહેરનાં માર્ગો પર ફરી મોરબી તરફ આગળ વધી… ભાજપ દ્વારા ગુજરાતના દ્વારકા ખાતેથી ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવી છે…

માટેલ મંદિર ખાતે દિવ્ય ધ્વજા આરોહણ માટે તા. 22/10 ના રોજ વાંકાનેર ખાતેથી ભવ્ય યાત્રા યોજાશે…

ખોડીયાર માતાજી મંદિર-માટેલ અને સંતશ્રી વેલનાથ ધામ-મકતાનપર ખાતે ઉઘરેજા પરિવાર દ્વારા દિવ્ય ધ્વજા આરોહણ કરાશે…. શ્રી ખોડિયાર માતાજી મંદિર-માટેલ અને સંતશ્રી વેલનાથ ધામ-મકતાનપર ખાતે તા. ૨૨/૧૦ ના રોજ ઉઘરેજા પરિવાર…

વાંકાનેર : જમીન વિકાસ બેંકના પ્રતિનિધિ તથા ઉપપ્રમુખ અને સિંધાવદર મંડળીના પ્રમુખ ગુલામહુશેન પરાસરાનો આજે જન્મદિવસ….

વાંકાનેર શહેરની જમીન વિકાસ બેંકના પ્રતિનિધિ તથા ઉપપ્રમુખ અને શ્રી સિંધાવદર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ એવા ગુલામહુશેન અલાવદીભાઈ પરાસરાનો આજે જન્મદિવસ છે, જેમના જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી…

વાંકાનેર શહેરના પ્રતાપ ચોક ખાતેથી એક બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર શહેરના પ્રતાપ ચોક ખાતેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા હર્ષદીપસિંહ ઉર્ફે બાબલી ચંદ્રસિંહ (ઉ.વ. 30, રહે. વિવેકાનંદ નગર)ને ઓફિસર ચોઇસ વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ…

વાંકાનેર : ઢુવા ચોકડી પાસે ગટરમાં પડી જતાં યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલા ગંદા પાણીની ગટરમાં પડી જતા રાજકોટ આજીડેમ પાસે વેલનાથ પરામાં રહેતા અજયભાઈ મુનાભાઈ ફિચડિયા નામના યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી…

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ખાતે આવતીકાલ રૂહે કાએનાત કોન્ફરન્સ યોજાશે….

વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુરની ન્યુ ગુલશન પાર્ક સોસાયટી ખાતે આવતીકાલ શનિવારના રોજ રૂહે કાએનાત કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉત્તરપ્રદેશના કિછૌછા શરીફથી મુસ્લિમ ધર્મગુરૂ સય્યિદ મોહંમદ અબુબક્ર…

વાંકાનેર-મોરબી હાઈવે પરથી મોરબી એલસીબી ટીમે 94 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી….

પોલીસે વોચ ગોઠવી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો, બુટલેગર કાર મુકી ફરાર…. મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વોચ ગોઠવી વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર આવેલ નિર્મળ જ્યોત પેટ્રોલ…

વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ પરથી 84 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા….

વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ ઉપરથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે પસાર થતી એક સ્વિફ્ટ કારને રોકી તલાશી લેતા તેમાંથી 84 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી…

વાંકાનેર નજીક પેટ્રોલ પંપ લુંટના ગુનામાં ફરાર આરોપી 11 વર્ષે ઝડપાયો….

વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલ પંપ થયેલ લુંટ-ધાડના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમ અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે ગાંધીનગર પાસેથી…

error: Content is protected !!