વાંકાનેર તાલુકાના અમરસર ગામ ખાતે રહેતા ખક યુવાને પોતાનું બાઈક અમરસર ફાટક પાસે પાર્ક કર્યું હોય જે બાઇક કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી પોલીસે આ બનાવમાં ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામ ખાતે રહેતા તકદીરભાઈ હુસેનભાઈ બ્લોચ નામના યુવાને પોતાનું બાઈક નં. જીજે ૩૬ એ ૧૮૫૫ અમરસર ફાટક પાસે પાર્ક કરીને રાખ્યું હોય જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી આ બનાવમાં વાંકાનેર પોલીસે બાઇક ચોરી કરનાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0