વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુરની ન્યુ ગુલશન પાર્ક સોસાયટી ખાતે આવતીકાલ શનિવારના રોજ રૂહે કાએનાત કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉત્તરપ્રદેશના કિછૌછા શરીફથી મુસ્લિમ ધર્મગુરૂ સય્યિદ મોહંમદ અબુબક્ર શિબ્લી અશરફ તથા ઉબૈદુલ્લાહ ખાન સાહબ આઝમી(મુંબઈ) હાજરી આપશે જેથી આ કોન્ફરન્સમાં હાજરી આપવા તમામ મુસ્લિમ બિરાદરોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!