વાંકાનેર શહેરના પ્રતાપ ચોક ખાતેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા હર્ષદીપસિંહ ઉર્ફે બાબલી ચંદ્રસિંહ (ઉ.વ. 30, રહે. વિવેકાનંદ નગર)ને ઓફિસર ચોઇસ વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલા આરોપીએ દારૂની બોટલ વાંકાનેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતા મયુરસિંહ ઝાલા પાસેથી લીધી હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!