વાંકાનેર શહેરની જમીન વિકાસ બેંકના પ્રતિનિધિ તથા ઉપપ્રમુખ અને શ્રી સિંધાવદર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ એવા ગુલામહુશેન અલાવદીભાઈ પરાસરાનો આજે જન્મદિવસ છે, જેમના જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી જેમાં બેંક પ્રતિનિધિ શ્રી ડી. એસ. જાડેજા તથા હાસમભાઈ બાંભણીયા(જુની કલાવડી), તાલુકા પંચાયતના સદસ્ય ગનીભાઈ પટેલ, બ્રાંચ મેનેજર મહાવીરસિંહ રાણા તથા બેંક શાખાનો સ્ટાફ હાજર રહ્યા હતા….

ગુલામહુશેનભાઈ પરાસરાએ ખેડૂતોના હિતમાં તથા સહકાર ક્ષેત્રમાં સતત સક્રિય રહી લોકસેવા કરતા હોય જેથી તેઓ બહોળી નામના અને લોક ચાહના ધરાવે છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઇલ નંબર 9879968728 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ગુલામહુશેનભાઈ પરાસરાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!