Vacancy : વાંકાનેરની નામાંકિત અંગ્રેજી માધ્યમ શાળામાં તાત્કાલિક ધોરણે સ્ટાફની ભરતી કરાશે….
વાંકાનેર શહેરની નામાંકિત અંગ્રેજી માધ્યમ શાળામાં વિવિધ જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે સ્ટાફની ભરતી કરવાની હોય જેથી ઉચ્ચત્તમ પગાર ધોરણ સાથે નોકરી કરતા ઈચ્છતા ઉમેદવારોએ તાત્કાલિક નીચેના નંબર પર સંપર્ક કરવો….…