વાંકાનેર તાલુકા પંચાયત ખાતે ગઇકાલના રોજ વાંકાનેર લઘુમતી સમાજના આગેવાનો દ્વારા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું ફૂલ-હાર અને સાલ ઓઢાળીને સન્માન કરી અને વાંકાનેર વિસ્તારના વિકાસના તમામ કામોમાં સાથ સહકાર આપવાની જાહેરાત કરી હતી…..

આ તકે વાંકાનેર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચ, સહકારી આગેવાન જલાભાઈ શેરસીયા, તીથવાના સરપંચ ઇસ્માઈલભાઈ રજવી, વાંકાનેર તાલુકા પંચાયતના સભ્ય હુસેનભાઇ શેરસીયા, એપીએમસીના ડિરેક્ટર યુનુસભાઇ ખોરજીયા તથા ઈસ્માઈલભાઈ કડીવાર,

અબ્દુલભાઈ શેરસિયા, સમઢીયાળાના માજી સરપંચ અમીન બ્લોચ, વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જાવેદભાઈ બ્લોચ, મજીદભાઈ કડીવાર, યુનુસભાઈ, રહીમભાઈ કડીવાર, અબ્દુલભાઈ બાદી, રસુલભાઈ ભોરણીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!