મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી સિંઘાવદર પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન 2023 અંતર્ગત વાંકાનેર તાલુકાની ખેરવા પ્રાથમીક શાળા અને ખેરવા ગામમાં રક્તપિત્ત જાગૃતી અર્થે જૂથ ચર્ચા અને નાગરિકોમાં પત્રિકા વિતરણ કરી રક્તપિત્ત વિશે આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું હતું…

આ કાર્યક્રમને સફળ બનાવવા ખેરવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-ખેરવાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર પ્રતિકભાઈ ધામેલીયા તથા સિંધાવદર આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર પંડ્યાભાઈ હાજર રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!