Month: April 2023

વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક 25 વર્ષિય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ…

વાંકાનેર : મહિકા ગામના બે ભાઈઓ પાસેથી પાંચ લાખના પંદર લાખ વસૂલી, જમીન પડાવી પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરો વિરૂદ્ધ ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતા બે ભાઈઓએ પૈસાની જરૂર પડતાં વ્યાજખોર પાસેથી 5 લાખ વ્યાજે લીધા બાદ દર મહિને તેનું 50,000 વ્યાજ અને વ્યાજમાં…

વાંકાનેર શહેરના વિશીપરામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના વિશિપરા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી…

વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ : હવે મકાનમાં પાણી લીકેજની સમસ્યાનો થશે અંત, આજે જ ઉપયોગ કરો રબીબોન્ડ કેમિકલ અને મેળવો તમામ સમસ્યાઓનો ઉકેલ….

છતમાં પાણી લીકેજ, દીવાલોમાં ભેજ, લૂણો, ક્ષાર સહિતની સમસ્યાઓ બનશે ભૂતકાળ : બાંધકામ ક્ષેત્રમાં તમામ સમસ્યાઓનો એક જ ઉપાય, રીબીબોન્ડ-3118 વર્તમાન સમયમાં મોટાભાગના મકાનો, ઓફિસ અને મોટી મોટી ઇમારતોમાં પણ…

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ તળાવોમાંથી ખેડૂતોને માટી(કાંપ) ઉપાડવા મંજૂરી આપવા માંગ કરાઈ….

કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ જીલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રી લેખિતમાં રજૂઆત કરી…. વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ મોટાભાગના તળાવો હાલ ખાલી હોય જેમાંથી ખેડૂતોને ફળદ્રુપ માટી(કાંપ) ઉપાડી અને ખેડૂતો ખેતરમાં…

વાંકાનેર : જાંબુડિયા ઓવરબ્રિજ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા પુત્રની નજર સામે માતાનું મોત…

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત…. વાંકાનેર તાલુકાના ઢુવા ગામ ખાતે સાસરે રહેલ દિકરીના ઘરેથી પરત પોતાના ઘરે બાઇક લઇને જતા માતા-પુત્રને રસ્તામાં ગંભીર અકસ્માત નડ્યો…

વાંકાનેર તાલુકાના ઓળ ગામ નજીકથી એક બોટલ વિદેશી દારૂ સાથે યુવાન ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ઓળ ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકી તલાશી લેતા તેની પાસેથી એક બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે યુવાનની…

વાંકાનેર શહેર નજીક હાઇવે પર ટ્રેઇલરના ચાલકે હડફેટે લેતા ખીજડીયા ગામના બાઇક ચાલકનું મોત…..

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ભાયાતી જાંબુડીયા ગામના બોર્ડ પાસે પસાર થતા વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામના વતની એક બાઇક ચાલકને રસ્તામાં ટ્રેઇલર ટ્રકના ચાલકે સાઈડમાં વળતી વેળાએ હડફેટે લેતા ગંભીર અકસ્માત…

યુવાનોમાં હાર્ટએટેકના બનાવો વધ્યા…: વાંકાનેરના યુવાનનું ઇકો કારમાં મુસાફરી દરમ્યાન હાર્ટએટેકથી મોત….

વાંકાનેરથી ઇકો કારમાં બેસી મોરબી જવા નિકળેલ યુવાનનું પ્રાણપંખેરુ રસ્તામાં જ ઉડી ગયું ! છેલ્લા ઘણા સમયથી યુવાધનમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે અને અવાર નવાર સામાન્ય કામકાજ કે રોજબરોજની…

બ્રેકિંગ ન્યુઝ : ઝુલતા પુલ દુર્ઘટના અનુસંધાને મોરબી નગરપાલિકાને સુપરસીડ કરતી રાજ્ય સરકાર….

મોરબી શહેર ખાતે આવેલ ઝૂલતો પુલ અચાનક તુટી પડતાં તેમાં 135 જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, જ્યારે અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થતાં હતાં, આ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા…

error: Content is protected !!