Month: March 2023

વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે સશક્ત અને પોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો…

વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે આજરોજ તાલુકા કક્ષાએ સશક્ત અને પોષિત કિશોરી અભિયાન મેળા 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગની બેટી બચાવો, બેટી પઢાવો અને પૂર્ણ યોજનાની સંયુક્ત પહેલ કરવામાં…

વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતેથી જાહેરમાં જુગાર રમતા પાંચ મહિલા ઝડપાઇ…..

વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે ત્રિલોક ધામ હનુમાનજી મંદિર પાસે પટમાં મહિલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં…

વાંકાનેરના રાતીદેવળી ગામે મહિલાની છેડતી કરી લગ્ન માટે દબાણ કરનાર ચારેય આરોપીની ધરપકડ….

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતી એક મહિલાને બે મહિલા સહિત ચાર આરોપીઓ દ્વારા છેડતી કરી મહિલાને લગ્ન કરવા માટે દબાણ કરી હેરાન પરેશાન કરતા હોય જેથી આ બનાવમાં પિડીત…

વાંકાનેરના મહિકા ગામના યુવાન પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જમીન-ગાડી પડાવી લેનાર બે વ્યાજખોરો ઝડપાયાં….

30 લાખના વ્યાજની પઠાણી ઉઘરાણી કરી યુવાનની જમીન તથા ગાડી પડાવનાર વાંકાનેરના તલાટી મંત્રી અને અમદાવાદના એક શખ્સની ધરપકડ… વાંકાનેર તાલુકાનાં મહીકા ગામના યુવાનએ પોતાની જમીન ગીરવે મૂકી 30 લાખ…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી 23 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના સરતાનપર-માટેલ રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ દરોડામાં બે યુવાનોને વિદેશી દારૂની 23 બોટલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો…

વાંકાનેરના રાતીદેવળી ગામે મહિલાને લગ્ન માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર સામે ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતી એક યુવતીને મોબાઈલ આપી યુવતી પાછળ પડી લગ્ન કરવા માટે દબાણ કરી તેને હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બાબતે બે મહિલા…

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક ટ્રેક્ટર પાછળ ઈનોવા કાર અથડાતાં ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત….

વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ એક કારખાના પાસેથી ટ્રેક્ટર લઈને પસાર થઈ રહેલા આધેડના ટ્રેક્ટર પાછળ એટ ઇનોવા કાર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેક્ટર અને કારમાં બેઠેલા કુલ…

વાંકાનેર તાલુકાના વિરપર ગામેથી જીલ્લા પંચાયતના સદસ્યનો પુત્ર દેશી તથા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો…..

મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય તથા ચેરમેનના પુત્ર અજય ડાંગરેચાને મોરબી એલસીબી ટીમે 36 બોટલ વિદેશી દારૂ તથા 2400 લિટર દેશી દારૂના આથા સાથે ઝડપી લીધો… મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને…

રાજ્ય સરકારે વાંકાનેર નગરપાલિકાને ખખડધજ રોડના રિપેરિંગ માટે ફાળવેલ કરોડો રૂપિયાની ગ્રાન્ટ પરત જાય તે પહેલાં ઉપયોગ કરવા રજૂઆત કરાઇ….

વાંકાનેર શહેરના બિસ્માર બનેલા રોડના રિપેરિંગ માટે સરકારે પાંચ કરોડ કરતાં વધુની ગ્રાન્ટ ફાળવેલ છતાં તેનો ઉપયોગ કેમ નથી થતો ?, કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાની ધારદાર રજૂઆત…. સરકાર દ્વારા વાંકાનેર…

વાંકાનેર શહેરમાંથી વરલી મટકાના જુગાર નેટવર્કનો પર્દાફાશ કરતી મોરબી એલસીબી ટીમ, બે શખ્સોની ધરપકડ…..

રૂ. 9,750 ની કિંમતનાં મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયાં, મુખ્ય આરોપી ફરાર…. મોરબી એલસીબી ટીમ દ્વારા ફરી એક વખત વાંકાનેર શહેર ખાતે ચોક્કસ ખાનગી બાતમીને આધારે વરલી મટકાના જુગારનો દરોડો…

error: Content is protected !!