Month: March 2023

વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાંથી 72 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયાં…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં દરોડો પાડી માટીના ઢગલામાં છુપાવી રાખેલ 72 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી, આ…

ગુનેગારને છાવરવાના આક્ષેપ સાથે વાંકાનેર સીટી પી.આઇ. છાસિયા વિરુદ્ધ રાજકોટ રેન્જ આઇજી સમક્ષ અરજી કરાતાં ખળભળાટ…

અગાઉ મોરબી ડીએસપીને રજુઆત બાદ પણ પી.આઈ. દ્વારા ફરિયાદ દાખલ ન કરતાં હવે રાજકોટ રેન્જ આઇજીને લેખિતમાં ફરિયાદ કરતા અરજદાર…. વાંકાનેર સીટી પી.આઇ. કે. સી. છાસિયા સામે ગંભીર ગુનામાં પણ…

વાંકાનેર ખાતે રેલ્વે દ્વારા 220/25 KVના ટ્રેક્શન સબ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું….

ભારતીય રેલવે દ્વારા રાજકોટ-સુરેન્દ્રનગર ડબલની લગભગ કામગીરી પુરી કરવામાં આવી છે, ત્યારે સાથે જ રેલ્વેને ઈલેક્ટ્રીક ડિજિટલાઇઝેશન પણ કરવામાં આવી રહ્યું છે, જેના માટે ગતરાત્રીના વાંકાનેર શહેર ખાતે આજરોજ ભારતીય…

વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે આગામી રવિવારે રામા મંડળ યોજાશે….

વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે આગામી તા. ૦૨ એપ્રિલ, રવિવારના રોજ શિવ મંડપ ચોક ખાતે રામા મંડળ યોજાશે, જેમાં પધારવા વાંકાનેરની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે……

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી 10 બોટલ વિદેશી દારૂ સાથે રાજાવડલાનો વિપુલ ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ ટીમના ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ માર્કેટીંગ યાર્ડ પાસેથી એક શખ્સને દસ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી…

સાધુનો વેશ ધારણ કરી લોકોને ઠગતી વાંકાનેરના ભોજપરા ગામની ‘ મદારી ગેંગ ‘ નો પર્દાફાશ, 1.19 કરોડોના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયાં….

જામનગર સહીત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં બીમારી દુર કરવાના અને ધનપ્રાપ્તિની લાલચ આપી અને લોકો પાસે નાણા અને સોના ચાંદીના દાગીના પડાવી લેતી ગેંગ જે સાધુ જેવા કપડા ધારણ કરીને…

અરીના બ્લુ ફેસ્ટ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર : સેમસંગ સિંગલ ડોર ફ્રિઝ મેળવો ફક્ત રૂ. 13,990/- માં અને સાથે ઘણુંબધું….

અરીના ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે હોમ એપ્લાયન્સ મેગા સેલ…: સેમસંગ ડબલ ડોર ફ્રીઝ ફક્ત રૂ. 22,490માં અને સિંગલ ડોર ફ્રિઝ ફક્ત રૂ. 13,990 માં…. વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ…

બ્રેકિંગ ન્યુઝ : પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદામાં ત્રણ મહિનાનો વધારો કરાયો….

હાલમાં કેન્દ્ર સરકાર તરફથી મોટું અપડેટ સામે આવ્યું છે. જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે આધાર અને પાનકાર્ડને 30 જૂન સુધીમાં…

વાંકાનેર નજીકથી 120 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, ચાલક ફરાર….

જેપુર નજીક પોલીસના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈ કાર ઝાડીઓમાં મુકી બુટલેગર ફરાર… વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ગતરાત્રીના વાંકાનેર તાલુકાના જેપુર ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈ એક શંકાસ્પદ કાર…

બનાવટી સરકારી ડોક્યુમેન્ટ રજુ કરનાર આરોપી સામે ગુનો નોંધવા વાંકાનેર સીટી પોલીસની આનાકાની, ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ…..

વાંકાનેરના પંથકની દિકરીને ભગાડી જઇ પોલીસમાં બનાવટી મેરેજ સર્ટિફિકેટ રજુ કરનાર આરોપી સામે ગુનો નોંધવા સીટી પીઆઈ છાસીયાનો નનૈયો, બાબતે મોરબી ડીએસપી અને વાંકાનેર મામલતદારને લેખિતમાં રજૂઆત કરાઇ….. વાંકાનેર પંથકની…

error: Content is protected !!