Month: September 2022

Breking News : વાંકાનેર શહેર ખાતે મોડી રાત્રીના અમિત કોટેચા નામના યુવાનની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા…

હાઈવે ખાતે રાત્રીના એક વાગ્યાની ઘટના : સંજોગો વશ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જતાં બે આરોપી ઝડપાયા… વાંકાનેર શહેર ખાતે ગત મોડી રાત્રીના હત્યાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે જેમાં…

ખેડૂતો મિત્રો હવે પાકમાં આવતા રોગોનાં નિયંત્રણ અને ફિલ્ડ સર્વિસ સાથે એકદમ વ્યાજબી દરેથી દવા-બિયારણ મેળવો સિફા ટ્રેડર્સ ખાતેથી….

વાંકાનેર શહેર ખાતે ખેડૂતો માટે ખાસ ફિલ્ડ સર્વિસ સાથે એકદમ વ્યાજબી દરેથી જંતુનાશક દવા, હાઈબ્રિડ બિયારણ તથા શાકભાજી બિયારણ સિફા ટ્રેડર્સ ખાતે ઉપલબ્ધ મળી રહેશે, જેમાં ખેતીની જાણકારી સાથે જ…

વાંકાનેર : સ્ટેચ્યુ ચોક ખાતે વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોએ ઝડપી લેતી વાંકાનેર સીટી પોલીસ….

વાંકાનેર શહેરના સ્ટેચ્યુ ચોક ખાતેથી વરલી મટકાનો જુગાર રમતા/રમાડતાં બે શખ્સોને વાંકાનેર સીટી પોલીસે રંગેહાથ ઝડપી પાડી આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ…

માસુમ ફાસ્ટ ફુડ & રેસ્ટોરન્ટ : આ વિકેન્ડ ફેમિલી સાથે માણો માત્ર રૂ. 349/- માં આઠ-આઠ સ્વાદિષ્ટ આઈટમો….

વિશાળ જગ્યા સાથે ફેમિલી માટે ખાસ ફેમિલી રૂમની સુવિધા ઉપલબ્ધ, આજથી પાર્સલ સર્વિસ પણ શરૂ… વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ(99 Tasty Hub) દ્વારા…

વાંકાનેર રેલ્વે યાર્ડ નજીક રાત્રીના ટ્રેનમાંથી પડી જતાં અજાણ્યા યુવાનનું મોત….

વાંકાનેર રેલ્વે યાર્ડ નજીક ગઈકાલ રાત્રીના સમયે એક યુવાન ચાલું ટ્રેનમાંથી કોઇ કારણસર પડી ગયો હતો જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં…

વાંકાનેર શહેરના વીશીપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા…

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ. 10,460 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી…

વાંકાનેર : ત્રણ અલગ-અલગ અપમૃત્યુના બનાવમાં બે પુરુષ અને એક મહિલાનું મોત….

વાંકાનેર વિસ્તારમાં એક મહિલા અને બે યુવાનોએ અલગ અલગ બનાવમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું… વાંકાનેર વિસ્તારમાં ત્રણ અલગ-અલગ અપમૃત્યુના બનાવમાં સામે આવ્યા છે જેમાં એક મહિલા અને બે યુવાનોએ કોઈ…

વાંકાનેર હાઈવે ચોકડી ખાતે થોડા દિવસ અગાઉ બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ક્લિનરનું મોત…

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે ઉપર થોડા દિવસ પહેલા જિનપરા જકાતનાકા નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ટ્રેલરના ઠાઠામા ઘુસી જતા ટ્રકની બોડી કેબિનનો બુકડો બોલી જતાં ટ્રક…

શ્રેષ્ઠ પરિણામની હારમાળા : NEET-2022ના પરિણામમાં મોડર્ન સ્કૂલનો ડંકો, શાળાના 8-8 વિદ્યાર્થીઓ MBBS માટે ક્વોલિફાઇ….

મોડર્ન સ્કૂલમાંથી NEET ની પરિક્ષા આપનાર કુલ 55 માંથી 41 વિદ્યાર્થીઓ મેડિકલ/પેરા મેડિકલમાં પ્રવેશ પાત્ર…. વાંકાનેર વિસ્તારમાં અવિરત રીતે શ્રેષ્ઠ પરિણામની હારમાળા સર્જી મોડર્ન સ્કૂલે ઈતિહાસ રચી દીધો છે, જેમાં…

નેશનલ સિનેમા દિવસ : આ દિવસે સમગ્ર દેશમાં કોઈપણ ફિલ્મ માત્ર રૂ. 75 માં જોઈ શકાશે, વધુ માહિતી જાણવા માટે વાંચો….

કોરોનાકાળ બાદ થિયેટર્સ-મલ્ટિપ્લેક્સમાં હજુ પણ લોકો ફિલ્મ જોવા માટે પહેલાંની જેમ ટેવાયા નથી, ત્યારે લોકોને આકર્ષવાની સાથે તેમનો આભાર માનવા માટે મલ્ટિપ્ક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા(MIA)એ આ વર્ષે નેશનલ સિનેમા દિવસે…

error: Content is protected !!