વાંકાનેર શહેર ખાતે ખેડૂતો માટે ખાસ ફિલ્ડ સર્વિસ સાથે એકદમ વ્યાજબી દરેથી જંતુનાશક દવા, હાઈબ્રિડ બિયારણ તથા શાકભાજી બિયારણ સિફા ટ્રેડર્સ ખાતે ઉપલબ્ધ મળી રહેશે, જેમાં ખેતીની જાણકારી સાથે જ જરૂરી એવી B.Sc. Agriculture ડિગ્રી સાથે ધરાવતા જાણકારો દ્વારા આપના દરેક પ્રશ્નોનો ઉકેલ એક જ સ્થળેથી મળી રહેશે….
વાંકાનેર શહેર ખાતે શરૂ થયેલ સિફા ટ્રેડર્સ ખાતેથી વાંકાનેર વિસ્તારના તમામ ખેડૂત મિત્રોને ખેતીની તમામ પાયાની જાણકારી અને ઉત્પાદનમાં વૃદ્ધિ, પાકમાં આવતા રોગોનાં નિયંત્રણ, સૌથી સારૂ બિયારણ સહિત તમામ ખેતીને લગતા પ્રશ્નોના નિરાકરણ અને દરેક નામાંકિત કંપનીની જંતુનાશક દવા, હાઈબ્રિડ બિયારણ તથા શાકભાજી બિયારણ હવે સિફા ટ્રેડર્સ ખાતેથી મળી રહેશે…
ખેતીના પ્રશ્નોના નિરાકરણ માટે આજે જ પધારો/સંપર્ક કરો…