વાંકાનેર શહેરના સ્ટેચ્યુ ચોક ખાતેથી વરલી મટકાનો જુગાર રમતા/રમાડતાં બે શખ્સોને વાંકાનેર સીટી પોલીસે રંગેહાથ ઝડપી પાડી આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે શહેરના સ્ટેચ્યુ ચોકમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી સોયબ ઉર્ફે સોયબો આદમભાઈ રવાણી અને રમેશભાઈ તેજાભાઈ ગોરીયાને રોકડ રકમ રૂ. 2780 તેમજ બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 9,780ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso