Month: July 2022

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી શરૂ થતી પરીક્ષાઓ વરસાદના કારણે રદ કરાઇ…..

મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં આજે લેવાનાર પરીક્ષા રદ…

વાંકાનેર તાલુકાના અમરસર ગામેથી જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયાં…

વાંકાનેર તાલુકાના અમરસર ગામ ખાતેથી વાંકાનેર સિટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને રૂ. 21,800 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ…

વાંકાનેર : રઘુનાથજી મંદિર ખાતે વાંકાનેર રાજ પરિવાર દ્વારા ૮૦ વર્ષ બાદ ધજા ફરકાવામાં આવી…..

મહારાણા કેશરીદેવસિંહજીના હસ્તે ધ્વજા દંડનું આરોહણ અને ધજા ફરકાવવામાં આવી…. વાંકાનેર શહેરની મધ્યે આવેલ પૌરાણિક શ્રી લાલજી મહારાજના ગુરુસ્થાન એવા શ્રી રઘુનાથજી મંદિર ખાતે નૂતન નવનિર્મિત ધ્વજા દંડનું આરોહણ વાંકાનેર…

સંજરી ટ્રેડર્સ : વાંકાનેરની એકમાત્ર નામાંકીત હોલસેલ તેમજ રીટેઈલ કરીયાણા પેઢી….

વાંકાનેરની સૌપ્રથમ રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક ધરાવતી કરિયાણા પેઢી સંજરી ટ્રેડર્સ તરફથી તમામ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક… વાંકાનેર શહેર ખાતે 1993 થી કરિયાણાના વેપાર સાથે સંકળાયેલ નામાંકિત પેઢી સંજરી ટ્રેડર્સ વાંકાનેરની પ્રથમ…

નવા ધમલપર ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે શ્રી ગેલ માતાજીના મંદિરે રક્તદાન કેમ્પ અને ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે….

આગામી બુધવારે પીર મશાયખ સાર્વજનિક ટ્રસ્ટ અને ગેલ ભવાની માનવ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને જમણવાર યોજાશે… વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામ ખાતે આવેલ શ્રી…

શ્રીલંકાની હાલત કફોડી : હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે પ્રેસિડેન્ટ હાઉસ પર જનતાનો કબ્જો, સત્તાધીશો ભોંય ભેગા….

શ્રીલંકામાં આર્થિક કટોકટી પર ચાલી રહેલા વિરોધ વચ્ચે આંદોલનકારીઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પર કબ્જો જમાવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેના કારણે દેશની હાલત કફોડી બની ગઈ છે.…

વાંકાનેર તાલુકાના ગારીયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, રૂ. 1.74 લાખના મુદ્દામાલ સાથે 12 ઝડપાયા….

ગારીયા ગામની સીમમાં આવેલ ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, 12 રંગેહાથ ઝડપાયા, જ્યારે બે ફરાર… વાંકાનેર તાલુકાના ગારીયા ગામની સીમમાં આવેલ મહાલક્ષ્મી હોટલ પાછળ ઓરડીમાં કોઈ શખ્સો બહારથી માણસો…

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો, બે ગોળી લાગતાં હાલત ગંભીર….

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર શુક્રવાર સવારે નારા શહેરમાં ગોળીબાર થયો છે. ચૂંટણી કેમ્પેન દરમિયાન તેઓ ભાષણ આપી રહ્યા હતા જે દરમિયાન તેમને પાછળથી 2 ગોળી મારવામાં આવી હતી.…

EID MUBARAK : ઈદની મીઠાઈ અને ફરસાણ ફક્ત મનાલીને સંગ, આ ઈદ પર ખરીદો આરોગ્યપ્રદ મીઠાઈ અને ફરસાણ…..

વર્ષ 2007 થી કાર્યરત મનાલી સ્વીટ & ફરસાણ દ્વારા ગ્રાહકોના સ્વસ્થ જીવન માટે આ ઈદ પર આરોગ્યપ્રદ મીઠાઈ અને ફરસાણ ખરીદવા આગ્રહ…. સ્વસ્થ અને સુખી જીવન માટે આરોગ્યપ્રદ ખોરાક જરૂરી…

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં વિજશોક લાગતાં શ્રમિકનું મોત….

વાંકાનેર તાલુકાના આણંદપર ગામની સીમમાં આવેલ બેલાની ખાણમાં કામ કરતા શ્રમિકને અચાનક કોઈ કારણસર વિજ શોક લાગતા તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા…

error: Content is protected !!