વર્ષ 2007 થી કાર્યરત મનાલી સ્વીટ & ફરસાણ દ્વારા ગ્રાહકોના સ્વસ્થ જીવન માટે આ ઈદ પર આરોગ્યપ્રદ મીઠાઈ અને ફરસાણ ખરીદવા આગ્રહ….

સ્વસ્થ અને સુખી જીવન માટે આરોગ્યપ્રદ ખોરાક જરૂરી હોય છે, જેથી આગામી ઈદના તહેવાર નિમિત્તે વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતિક બનેલ મનાલી સ્વીટ & નમકીન દ્વારા પોતાની બ્રાન્ડ ” મુનિઝ ” ની ફરસાણ આઈટમો અને આરોગ્યપ્રદ બનાવેલ મીઠાઈનું વેચાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી વાંકાનેરની જનતાને શુદ્ધ અને સાત્વિક મિઠાઈ અને ફરસાણ ખરીદવા આગ્રહ કરવામાં આવ્યો છે….

આપણા વાંકાનેર વિસ્તારમાં વર્ષ 2007 થી કાર્યરત મનાલી નમકીન & ફરસાણ દ્વારા તાજેતરમાં જ સમગ ગુજરાત લેવલે સ્વાદ અને ક્વોલિટી સાથે ફરસાણ અને નમકીન માટે ‘ મુનિઝ બ્રાન્ડ ‘ લોન્ચ કરવામાં આવી છે, આ સાથે જ ઈદના તહેવાર નિમિત્તે શુદ્ધ અને સાત્વિક મીઠાઈ બનાવવામાં આવી છે જેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે…

ગ્રાહકોને પાંચદ્વારકા ગામે રીટેઈલ આઉટલેટ સ્ટોલ ખાતેથી દરેક આઈટમો મળી રહેશે…

મનાલી સ્વીટ એન્ડ નમકીન દ્વારા પાંચદ્વારકા ગામ ખાતે રીટેઈલ આઉટલેટ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી દરેક ગ્રાહકોને આરોગ્યપ્રદ, શુદ્ધ અને સાત્વિક મીઠાઈ, ફરસાણ અને મુનિઝ બ્રાન્ડની દરેક આઈટમો મળી રહેશે…

મુનિઝ બ્રાન્ડની વિશ્વાસપાત્ર ફરસાણ આઈટમો ખરીદો વાંકાનેર શહેરના કે.એમ.સી. મોલ ખાતેથી….

વાંકાનેર શહેર ખાતે મુનિઝ બ્રાન્ડની શુદ્ધ, સાત્વિક અને વિશ્વાસપાત્ર ફરસાણ આઈટમો જેવી કે સ્પેશ્યલ સેવ, મીક્ષ ચવાણું, તીખા ગાંઠિયા, પાપડી ગાંઠીયા, ભાવનગરી ગાંઠિયા, ચંપાકલી ગાંઠિયા, નાયલોન ગાંઠિયા, ચિપ્સ, વણેલા ગાંઠિયા, સકરપારા,પૌવા ચેવડો, કાશ્મીરી ચેવડો સહિતની આઈટમો કે.એમ.સી. મોલ ખાતે મળી રહેશે….

 મનાલી 
 ફરસાણ અને સ્વીટ 

મુ. પાંચદ્વારકા, તા. વાંકાનેર

મો. 8877336656

Website : https://manalinamkeen.com/

Email : info@manalinamkeen.com

error: Content is protected !!