નવો સ્ટોક, અઢળક વેરાયટી : આ ઈદ પર બુટ, સેન્ડલ, ચપ્પલ સહિત ફુટવેરની તમામ ખરીદી ફક્ત આશાન સુઝ ક્લબમાંથી જ….

0

તહેવારો તો ફક્ત આશાન ને સંગ જ : આ ઇદ નિમિત્તે ગ્રાહકો માટે ખાસ નવા સ્ટોક અને અઢળક વેરાયટીઓ સાથે ફુટવેર ખરીદવાની તક…

આશાન સુઝ ક્લબ : આશાન ચેમ્બર, પહેલા માળે, હોટલ ચેતનાની ઉપર, દાણાપીઠ ચોક, વાંકાનેર

છેલ્લા ત્રણ વર્ષથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ અને વાંકાનેરમાં રિટેલ ફુટવેરની વિશાળ રેન્જ ધરાવતા આશાન સુઝ ક્લબ દ્વારા આગામી ઈદના તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકોને એડવાન્સ ઈદ મુબારક પાઠવી અને ઈદની ખરીદી માટે તદ્દન નવા સ્ટોક સાથે વિશાળ રેન્જમાં શુઝ, સેન્ડલ, ચપ્પલની અવનવી વેરાયટીઓ જોવા અને ખરીદવા માટે ખાસ પોતાની શોપ પર પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.….

આ ઈદ નિમિત્તે પોતાના ગ્રાહકોને એકદમ વ્યાજબી અને સૌથી સસ્તા દરે લોફર શુઝ, સ્નિકર શુઝ, કેઝ્યુઅલ શુઝ, પાર્ટીવેર શુઝ, ફોર્મલ શુઝ, સેન્ડલ, સ્લિપર, ચપ્પલ સહિત તમામ પ્રકારના ફુટવેરની વિશાળ રેન્જ હાજર અને નવા સ્ટોકમાં એક જ્ગ્યાએથી મળી રહે તે માટે તમામ ગ્રાહકોને અન્ય જગ્યાએથી ફુટવેરની ખરીદી કરતા પહેલા આશાન સુઝ ક્લબ ખાતે અવશ્ય પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે…

…તો વિચારો નહીં અને આજે જ મુલાકાત લો આશાન સુઝ ક્લબ-વાંકાનેરની….

તહેવારોની ખરીદી માટે એકમાત્ર ઉત્તમ જ સ્થળ એટલે…

• આશાન સુઝ ક્લબ •

આશાન ચેમ્બર, પહેલા માળે, હોટલ ચેતનાની ઉપર, દાણાપીઠ ચોક, વાંકાનેર

મો. 96647 92799