શનિવાર અને રવિવારે બે દિવસ કરો જલસા : બે વ્યક્તિ માટે રૂ. 299 માં વેજ મંચાવ સૂપ + વેજ મંચુરિયન ડ્રાઈ + વેજ સેઝવાન નુડલ્સ + વેજ સિંગાપુરી નુડલ્સ + એશિયન ગ્રીન ક્રિસ્પી નૂડલ્સ સોસ + આલુ ટિક્કી ચાટ….

 

વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ(99 Tasty Hub) દ્વારા ચાઈનીઝ આઈટમો માટે ખાસ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે જેમાં આ વિક-ઓફ શનિવારે અને રવિવારે બે વ્યક્તિ/કપલ માટે ખાસ રૂ. 299 માં છ સ્પેશિયલ ચાઈનીઝ આઈટમો આપવામાં આવી રહી છે….

વાંકાનેરની સ્વાદપ્રિય જનતા માટે માસુમ ફાસ્ટ ફુડ ખાતે ખાસ એકદમ નવા ટેસ્ટ અને નવી ચાઈનીઝ વાનગીઓ ઓર્ગેનિક તથા હાઈજીન સાથે પિરસવામાં આવી રહી છે, જેમાં આજે શનિવાર અને આવતી કાલ રવિવારે ખાતે ડબલ ગ્રાહકો (કપલ/ બે વ્યક્તિ) માટે રૂ. 299 માં છ ચાઈનીઝ વાનગીઓ એકદમ નવા સ્વાદ સાથે આપવામાં આવી રહી છે જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે….

Cartoon style asian chef with bowl and chopsticks

સપ્તાહાંત ખાસ ઓફર : ચાઈનીઝ સ્પેશ્યલ વાનગી માત્ર રૂ. 299/- માં…..

શનિવાર અને રવિવાર બે દિવસ

• વેજ મંચાવ સૂપ
• વેજ મંચુરિયન ડ્રાઈ
• વેજ સેઝવાન નુડલ્સ
• વેજ સિંગાપુરી નુડલ્સ
• એશિયન ગ્રીન ક્રિસ્પી નૂડલ્સ સોસ
• આલુ ટિક્કી ચાટ….

 માસુમ ફાસ્ટ ફુડ 

99 Tasty Hygienic Hub

શોપ નં. 14-15, શ્રી રામ કોમ્પલેક્ષ, શ્રધ્ધા હોસ્પિટલ સામે, નાસ્તા બજાર, વાંકાનેર

Mo. 81400 61739
        97249 21634

error: Content is protected !!