વાંકાનેરની સૌપ્રથમ રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક ધરાવતી કરિયાણા પેઢી સંજરી ટ્રેડર્સ તરફથી તમામ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક…
વાંકાનેર શહેર ખાતે 1993 થી કરિયાણાના વેપાર સાથે સંકળાયેલ નામાંકિત પેઢી સંજરી ટ્રેડર્સ વાંકાનેરની પ્રથમ રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક ધરાવતી પેઢી બની ચૂકી છે, આજથી 1 વર્ષ પહેલા વાંકાનેરના હાર્દ સમા દાણાપીઠ વિસ્તારમાં નવા સરનામે વિશાળ બિલ્ડિંગમાં શરૂ કરેલ સંજરી ટ્રેડર્સ કરીયાણાની દરેક આઈટમના રીટેઈલ, હોલસેલ વેપારની સાથોસાથ વસંત મસાલાની પુરા વાંકાનેર તાલુકા ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ડીલરશીપ પણ ધરાવે છે…
Since 1993 થી કાર્યરત રહી અને આધુનિક સમય સાથે કદમ મિલાવી વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ કરીયાણાના વેપારમાં રજીસ્ટર્ડ ટ્રેડમાર્ક મેળવવાનું બિરૂદ સંજરી ટ્રેડર્સએ મેળવેલ છે જેથી આજે ઈદના તહેવાર નિમિત્તે સંજરી ટ્રેડર્સ દ્વારા વાંકાનેરની જનતાને ઈદ મુબારક પાઠવવામાં આવ્યા છે….