Month: July 2022

સરપંચ અને બહુમત સભ્યો વચ્ચેની ખેંચતાણ બાદ વાંકાનેર તાલુકાની પીપળીયારાજ ગ્રામ પંચાયત વિસર્જિત, વહિવટદારની નિમણૂક કરાઇ….

પીપળીયા રાજ ગ્રામ પંચાયતનું બજેટ બે વાર નામંજૂર થયા બાદ આખરે ગ્રામ પંચાયત વિસર્જિત કરાઇ, સતત ત્રણ વખતથી ચુંટાયેલ સરપંચ પોતાની સત્તા બચાવી ન શક્યા…. વાંકાનેર તાલુકાની સૌથી મોટી અને…

વાંકાનેર : પાંચ મહિના પહેલા લગ્નગ્રંથિથી જોડાયેલ પરિણીતાએ ફિનાઈલ ગટગટાવતા સારવારમાં ખસેડાઇ….

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતી એક પરિણીતા જેના હજુ પાંચ માસ પૂર્વે જ લગ્ન થયાં હોય તેણે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં તેણે તાત્કાલિક સારવાર અર્થે…

વાંકાનેર રેવન્યુ બાર એસોસિયેશનની રચના સાથે નવી બોડીની નિમણૂક કરાઇ….

રેવન્યુ બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે એડવોકેટ વિશાલ પટેલની નિમણૂક…. વાંકાનેર બાર એસોસિયેશનના પેટા એસોસિયેશન એવા વાંકાનેર રેવન્યુ બાર એસોસિયેશનની આજરોજ નવ રચના કરવામાં આવી હતી જેમાં નવી બોડીમાં હોદ્દેદારોની વરણી…

વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાંથી 240 બોટલ વિદેશી દારૂ ઝડપી લેતી મોરબી એલસીબી….

ઓળ ગામની સીમમાં આવેલ ખરાબામાં બનાવેલ ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર… વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં આવેલ એક ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી એક શખ્સ વેપાર કરતો હોવાની…

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં 2.75 ફુટ નવા નીર આવક….

છેલ્લા ત્રણ દિવસમાં પડેલ વરસાદથી ડેમમાં 2.75 ફુટ નવા નીરની આવક : ડેમની કુલ સપાટી 29.25 ફુટે પહોંચી…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં છેલ્લા ત્રણ દિવસમાં ધીમીધારે પડેલ…

વાંકાનેર : ચંદ્રપુર ગામ ખાતે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ચાર ઝડપાયાં…

વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ ખાતે નશીબ પાન વારી શેરીમાં કોઈ શખ્સો જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો…

વાંકાનેર : રાતીદેવરી ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, નવ પત્તાપ્રેમીઓ ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં એક શખ્સ જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી ચાલતા જુગારધામમાં નવ શખ્સોને જુગાર રમતા…

શ્રીલંકામાં ઈમરજન્સી લાગું : રાષ્ટ્રપતિ દેશ છોડીને ગયા બાદ જનતામાં આક્રોશ, વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે બન્યા કાર્યકારી રાષ્ટ્રપતિ….

શ્રીલંકા 1948માં બ્રિટનથી સ્વતંત્ર થયા બાદથી અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોતાબાયાના ભાગી ગયા બાદ ફાટી નીકળેલા રમખાણોને જોતા વડાપ્રધાન કાર્યાલયે ફરી એકવાર દેશમાં ઈમરજન્સી જાહેર…

વાંકાનેરના મહિકા ગામ નજીકથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રોકડ રકમ રૂ. 15,600 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ…

વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો…

વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ વાડીએથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ…

error: Content is protected !!