વાંકાનેર : ચાર મહિનાના લગ્ન સમય દરમ્યાન પરિણીતાને મરવા મજબૂર કરનાર પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાઇ….
પાંચ દિવસ પહેલા પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો, મૃતક મહિલાના પિતાએ પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી…. વાંકાનેર શહેર ના વીસીપાર વિસ્તારમાં આવેલ ડબલ ચાલીમાં રહેતી…