વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટલ વડે હુમલો….
વાંકાનેર શહેરની અમરનાથ સોસાયટીમાં આજે અચરજ પમાડે તેવી ઘટના સામે આવી છે, જેમાં વહેલી સવારે બે અજાણ્યા શખ્સો દ્વારા બાઇકમાં આવી અને સોસાયટીમાં ઉભેલા એક વ્યક્તિ પર કાચની જ્વલનશીલ પ્રવાહી…
વાંકાનેર તાલુકાના દલડી ગામ નજીક આઇસર ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત….
વાંકાનેર તાલુકાના દલડી અને કાછીયાગાળા ગામ વચ્ચે પસાર થતા એક ડબલ સવારી બાઇકને સામેથી આવતા આઇસર ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેર તાલુકાના જોધપર ખારી ગામના…
વાંકાનેર શહેર નજીક પેટ્રોલપંપ પાસે ‘ મારી રીક્ષાના ફોટા કેમ પાડ્યા ? ‘ કહી યુવાન પર બે શખ્સોનો હુમલો….
વાંકાનેર શહેર નજીક આવેલ એસ્સાર પેટ્રોલ પંપ નજીકથી પોતાના બાઇક પર પસાર થઇ રહેલા એક યુવાનને રસ્તામાં જ આંતરી બે શખ્સોએ બાઇક આડું નાખી યુવાનને ઉભો રાખી ‘ મારી રિક્ષાના…
વાંકાનેર શહેર ખાતે પીર સૈયદ મીરૂમિયા બાવાના ઉર્ષ નિમિત્તે ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો….
મેગા નિદાન કેમ્પમાં 11 ડોક્ટરોએ સેવા આપી, 250 કરતા વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો…. વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજના આસ્થાના પ્રતિક સમા પીર સૈયદ મેરૂમીયા બાવાના 100માં ઉર્ષની ઉજવણી…
વાંકાનેરની મોડર્ન હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે ખાસ સાત દિવસનો સ્ટુડન્ટ તાલીમ કોર્સ યોજાયો…
સમગ્ર દેશમાં સમાજ સુધારણા માટે કાર્યરત દાવતે ઇસ્લામી સંસ્થા દ્વારા તેના શોબા એ તાલીમ (એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ) હેઠળ વાંકાનેર તાલુકાના વિદ્યાર્થીઓના સામાજિક વિકાસ, જાગૃતતા અને તાલીમ માટે સાત દિવસના સ્ટુડન્ટ કોર્સનું…
વાંકાનેર શહેર ખાતે વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખાસ ત્રણ દિવસનો વેકેશન વર્કશોપ યોજાયો….
વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી એલ કે સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે તાજેતરમાં જ વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખાસ ત્રણ દિવસનો વેકેશન વર્કશોપ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને…
વાંકાનેર સીટી સહિત મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઇની આંતરીક બદલી કરાઇ….
મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા બદલી કરવામાં છે. જેમાં બદલી કરેલ ત્રણેય પીએસઆઇને તાત્કાલિક બદલી સ્થળ પર છુટ્ટા/હાજર થવા આદેશ…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક એસ.ટી. બસ અને કાર વચ્ચે અકસ્માત, ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત….
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતી એક એસ.ટી. બસના ચાલકે કારને સાઈડમાંથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને નાનીમોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં…
વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા નવનિયુક્ત સિટી પી.આઇ.નું સ્વાગત સાથે સન્માન કરાયું….
વાંકાનેર શહેર ભાજપ તથા યુવા ભાજપ ટીમ દ્વારા પી.આઈની શુભેચ્છા મુલાકાત કરાઇ..: શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી બાબતે ચર્ચા કરાઈ… વાંકાનેર સિટી પોલીસ ખાતે તાજેતરમાં જ નવનિયુક્ત પામેલ પી.આઈ. શ્રી પી.…
વાંકાનેરના અરણીટીંબા ગામના ખેડૂત પુત્ર મુફીઝ બાવરાએ ધોરણ 12 સાયન્સમાં સમગ્ર ગુજરાત બોર્ડમાં બીજો ક્રમ મેળવ્યો….
સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ અને ગુજરાતમાં બીજો ક્રમ સાથે જ્વલંત સફળતા મેળવી…. વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની અને ખેતી કરી ગુજરાન ચલાવતા ખેડૂત પરિવારના પુત્ર મુફીઝ મુસ્તાકભાઈ બાવરાએ તાજેતરમાં જ…