મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા બદલી કરવામાં છે. જેમાં બદલી કરેલ ત્રણેય પીએસઆઇને તાત્કાલિક બદલી સ્થળ પર છુટ્ટા/હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે…

આ બદલીઓમાં વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇ એન. એમ. ગઢવીની માળિયા પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે લીવ રીઝર્વમાં રહેલા કે. આર. કેસરિયાને મોરબી એસઓજી ટીમમાં તેમજ માળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા એમ. પી. સોનારાને લીવ રીઝર્વમાં મુકવામાં આવ્યા છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!