સિંધાવદર પીએચસી દ્વારા રાજવડલા ગામે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ…
વાંકાનેર તાલુકાના સિંધાવદર પીએચસી દ્વારા આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજાવડલા ગામ ખાતે તમાકુથી થતાં ગેરફાયદાઓ વિશે ગુરુ શિબિર, ઘીયાવડમાં લઘુ શિબિર અને પ્રા.આ.કે. સિંધાવદર…
ધો.12 કોમર્સના પરિણામમાં વાંકાનેર કેન્દ્રમાં ટોપ-10 વિદ્યાર્થીઓની યાદીમાં મોડર્ન સ્કુલનો કબ્જો, એક સાથે દસ-દસ વિદ્યાર્થીઓ એક જ શાળાના…
સમગ્ર બોર્ડ ટોપ-10માં શાળાના પાંચ વિદ્યાર્થીઓ અને કેન્દ્ર ટોપ-10 માં કુલ 12 વિદ્યાર્થીઓમાંથી 10-10 વિદ્યાર્થીઓ મોડર્ન ના, વાંકાનેર કેન્દ્રમાં A-1 ગ્રેડ મેળવનાર 18 વિદ્યાર્થીઓમાંથી 14 માત્ર મોડર્ન સ્કુલના… ગુજરાત બોર્ડ…
છેલ્લો દિવસ, છેલ્લી તક…: બજાજ ઈ.એમ.આઇ. ફેસ્ટિવલના આજે છેલ્લા દિવસે ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની સર્વશ્રેષ્ઠ ઓફરો સાથે ખરીદી કરવાની સુવર્ણ તક…
બજાજ EMI ફેસ્ટિવલનો આજે છેલ્લો દિવસ, ખરીદો રાત્ર નવ વાગ્યા પહેલાં કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમો અને મેળવો શ્યોર ગીફ્ટ, સૌથી નાની ઈ.એમ.આઈ., 0% વ્યાજદર અને ઘણું બધું… વાંકાનેર શહેર ખાતે બજાજ…
સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્કસ સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવતો વાંકાનેરની ફૈઝ સ્કુલનો વિદ્યાર્થી ભરત આલ….
ફૈઝ સ્કુલના વિદ્યાર્થીએ ઐતિહાસિક પરિણામ સાથે ગુજરાત બોર્ડ અને વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી…. આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 કોમર્સની પરિક્ષાના પરિણામો જાહેર…
રેકોર્ડની હારમાળા સર્જતી વાંકાનેરની મોડર્ન સ્કુલ….ધોરણ 12 કોમર્સના પરિણામમાં બોર્ડ ટોપ-10 માં પાંચ-પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ…..
સમગ્ર ગુજરાતમાં પ્રથમ, દ્વિતીય, ચતુર્થ અને દસમું સ્થાન મેળવતા મોડર્ન સ્કુલના વિદ્યાર્થીઓ…. ધોરણ 12 સાયન્સ, બાદ ધોરણ 10 અને હવે ધોરણ 12 કોમર્સના પરિણામમાં પણ વાંકાનેરની મોડર્ન સ્કુલના વિદ્યાર્થીઓએ મેદાન…
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે પ્રશ્નો રજૂ કરતાં નવઘણભાઈ મેઘાણી….
ગઇકાલે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં યોજાઇ હતી, જેમાં વાંકાનેરની મહિકા સીટના કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા આ વિસ્તારને લગતા વિવિધ મુદ્દે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. પંચાયતની…
વાંકાનેર શહેર નજીક આવેલ ક્યુટોન સિરામિકમાં વિજ શોક લાગવાથી યુવાનનું મોત….
વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ક્યુટોન સિરામિક કારખાનામાં કામ કરતાં એક શ્રમિક યુવાનને કો કારણોસર વિજશોક લાગવાથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત…
વાંકાનેર સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં આવેલ મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશયી…..
વાંકાનેર વિસ્તારમાં આજે બપોર બાદ ચાર વાગ્યાની આસપાસ પવનના સૂસવાટા સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં ઘણી જગ્યાએ નુકસાની પહોંચી હોવાની માહિતી મળી રહી છે, ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં…
વાંકાનેર : પોલીસને જોઈ બાઇક પાછું વાળતાં પોલીસે પકડી તલાશી લેતા બે બોટલ વિદેશી દારૂ મળ્યો…!
વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન નાગલપર ગામ નજીક વાહન ચેકીંગ દરમ્યાન એક બાઈક ચાલક પોલીસને જોઈ પોતાનું વાહન પાછું વાળીને ફરાર થવાનો પ્રયાસ કરતા પોલીસે બાઈક ચાલકને રોકી તલાશી…
વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓની કામદાર સહકારી મંડળીના હોદેદારોની વરણી કરાઈ…
વાંકાનેર કામદાર સહકારી મંડળીના પ્રમુખ તથા ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો વરણી કરવામાં આવી…. વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓની વાંકાનેર કામદાર સહકારી મંડળીની પ્રમુખ તેમજ પ્રમુખની વરણ માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં…