વાંકાનેર વિસ્તારમાં આજે બપોર બાદ ચાર વાગ્યાની આસપાસ પવનના સૂસવાટા સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં ઘણી જગ્યાએ નુકસાની પહોંચી હોવાની માહિતી મળી રહી છે, ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં આવેલ મહાકાય પીપળાનું વૃક્ષ ભારે પવનના કારણે સરકારી આવાસ પર ધરાશાયી થયું હતું, જેમાં સદનશીબે કોઈ જાનહાનિ ટળી હતી. આ સાથે આ મહાકય વૃક્ષ સરકારી આવાસ પર પડવાથી તેમા નુકસાની પહોંચી હતી…..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC