વાવાઝોડાના અસરગ્રસ્તો માટે વાંકાનેર ગરાસીયા બોડીંગ ભાજપ કાર્યાલય દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઇ…
વાંકાનેર વિસ્તારમાં સંભવિત બીપરજોય વાવાઝોડા અનુસંધાને વાંકાનેર શહેર ખાતે કાર્યરત પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય દ્વારા તંત્ર સાથે સંકલન સાધી અને વાવાઝોડાના અસરગ્રસ્તો માટે ગરમાગરમ ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી…
વાવાઝોડાના અસરગ્રસ્તો માટે વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલ 24 કલાક સેવા પુરી પાડશે…
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા 28 વર્ષથી નાત, જાત કે ધર્મના ભેદભાવ વગર આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડતી પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલના પ્રતિનિધિઓ દ્વારા આજે વાંકાનેર પ્રાંત અધિકારીની મુલાકાત કરી વહિવટી તંત્ર સાથે…
NEET-2023ના પરિણામમાં વાંકાનેરની મોડર્ન સ્કુલના 15-15 વિદ્યાર્થીઓએ મેળવ્યા 400 કરતા વધુ ગુણ…
વાંકાનેર વિસ્તારમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને M.B.B.S.માં પ્રવેશ અપાવતી ધી મોડર્ન સ્કૂલ… વાંકાનેર વિસ્તારમાં અવિરત રીતે શ્રેષ્ઠ પરિણામની હારમાળા સર્જી મોડર્ન સ્કૂલે ઈતિહાસ રચી દીધો છે, જેમાં દર વર્ષની માફક આ…
વાંકાનેર એસ.એમ.પી. ગ્રુપ અને કોંગ્રેસ કાર્યાલય દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્તોની મદદ માટે તૈયારી શરૂ કરાઈ….
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર પાછલા ભુખ્યાને ભોજન સંકલ્પ હેઠળ વિના મુલ્યે ટિફિન સેવા આપતી સંસ્થા એસ.એમ.પી. ગ્રુપના સ્થાપક મોઇન પીરઝાદા તથા વાંકાનેર યુવા કોંગ્રેસ…
વાંકાનેરના મુખ્ય યાર્ડ અને સબયાર્ડ ખાતે પ્રીમોન્સૂન કામગીરી કરવા રજૂઆત કરાતાં APMCના પુર્વ ચેરમેન….
એ.પી.એમ.સી. વાંકાનેર સંચાલિત બંને યાર્ડમાં પ્રિમોન્સુન કામગીરી કરવા વહીવટદારને લેખિતમાં રજૂઆત કરતા શકીલ પીરઝાદા…. વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા દ્વારા વાંકાનેર એપીએમસીના વહીવટદારને વાંકાનેરના ચંદ્રપુર…
વાંકાનેર પોલીસની સરાહનીય કામગીરી, વાવાઝોડાના અસરગ્રસ્ત વૃદ્ધાને ખભે ઉંચકી રેસ્ક્યુ કરાયુ…
વાંકાનેર સીટી પોલીસ ટીમની રેસ્ક્યુ કામગીરી દરમિયાન દસ દિવસના બાળકનું પરિવાર સાથે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા… બિપરજોય વાવાઝોડા અનુસંધાને ગઇકાલે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં…
વાંકાનેર શહેર નજીક અમરસર રેલ્વે સ્ટેશનમાં ટ્રેનના ડબ્બામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો….
વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ખાતે ઉભેલ એક ટ્રેનના ડબ્બામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે નોંધ કરી બનાવમાં…
વાંકાનેર નેશનલ હાઇવે પર અલગ અલગ એજન્સીઓ દ્વારા ખડકી દેવામાં આવેલ જોખમી હોડીંગ બોર્ડ દુર કરાયાં….
વાંકાનેર શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે પર અલગ અલગ એડવર્ટાઈઝમેન્ટ એજન્સીઓ દ્વારા ખડકી દેવામાં આવેલ જોખમરૂપ હોડીંગને આજરોજ બીપરજોય વાવાઝોડાની સંભાવનાના પગલે દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં…
ઉચ્ચત્તમ કારકિર્દી ઘડતર સાથે આપના સંતાનના સુવર્ણ ભવિષ્ય માટે આજે જ એડમિશન મેળવો નવયુગ નર્સિંગ કોલેજમાં….
નવયુગ નર્સિંગ કોલેજ ખાતે ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ પછી થતા ANM (2 વર્ષ) અને GNM (3 વર્ષ) અને B.Sc. નર્સિંગમાં એડમિશન શરૂ કરાયાં…. મોરબીની નંબર 1 અને શ્રેષ્ઠ…
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે પાણીની કુંડીમાં ડુબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત…
વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ વાડીમાં પાણીની કુંડીમાં રમત રમતા એક ત્રણ વર્ષનું બાળક પડી જતાં ડુબી જવાથી બાળકનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત…