વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ખાતે ઉભેલ એક ટ્રેનના ડબ્બામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે નોંધ કરી બનાવમાં મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર ઉભેલ ઉતરાંચલ એક્સપ્રેસ ટ્રેનના એન્જિનની પાછળના જનરલ ડબ્બામાંથી એક અજાણ્યા પુરૂષનું બિમારી સબબ મોત થતાં મૃતદેહ મળી આવ્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!