વાંકાનેર વિસ્તારમાં છેલ્લા 28 વર્ષથી નાત, જાત કે ધર્મના ભેદભાવ વગર આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડતી પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલના પ્રતિનિધિઓ દ્વારા આજે વાંકાનેર પ્રાંત અધિકારીની મુલાકાત કરી વહિવટી તંત્ર સાથે સંકલન સાધી અને વાવાઝોડાના સમયે અસરગ્રસ્તો માટે 24 કલાક સેવા પુરી પાડવાની તૈયારી દર્શાવી હતી. જેમાં હોસ્પિટલ દ્વારા 24 કલાક ફિઝીશીયન વિભાગ, ઓર્થોપેડીક વિભાગ અને એમ્બ્યુલન્સ સેવા પુરી પાડવામાં આવશે તેવું હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે…

ઈમરજન્સી સેવા માટે…

ફોન. 02828 220344
મો. 99090 67472

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!