વાંકાનેર શહેરના પુર્ણચંદ ગરાસીયા બોડીંગ-ભાજપ કાર્યાલય ખાતે યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો….
વાંકાનેર શહેર ખાતે આવેલ પુર્ણચંદ ગરાસીયા બોડીંગ-ભાજપ કાર્યાલય ખાતે આજરોજ બલિદાન દિવસ નિમિત્તે વાંકાનેર શહેર યુવા ભાજપ મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 102 રક્તદાતાઓ…
કોંગ્રેસ દ્વારા પાલીતાણા મુકામે યોજાયેલ યુવા ક્રાંતિ શિબિરમાં ભાગ લેતી મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ટીમ…..
ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી યુવા નેતૃત્વને ચુંટણીની તૈયારી માટે પાલિતાણા ખાતે યુવા ક્રાંતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસની ટીમ…
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી મહિલા ફરાર….
વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે કારખાનામાં રહેતા એક પરિવારની 14 વર્ષની સગીર દીકરીને એક મહિલા કોઈ કારણસર અપહરણ કરી ફરાર થઈ જતાં બાબતે સગીરાના પિતાએ મહિલા સામે વાંકાનેર…
વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાને પરપ્રાંતીય શખ્સ અપહરણ કરી ભગાડી જતાં પોલીસ ફરિયાદી નોંધાઇ….
વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને મજુરીકામ કરતી એક સગીર વયની દીકરીને એક પરપ્રાંતિય શખ્સ લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી જતાં બાબતે સગીરાના પિતાએ આરોપી સામે વાંકાનેર તાલુકા…
લાઇનમાં ભંગાણ કરી પાણી ચોરી કરતાં લોકો સાવધાન, વાંકાનેરના દલડી-દીઘલીયા ગામે પાણી ચોરી કરતા એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદી નોંધાઇ…
વાંકાનેર તાલુકાના દલડી-દીઘલીયા ગામ વચ્ચે રેતી-કપચીના ભરડીયામાં ઉપયોગ માટે પાણી ચોરી કરતા શખ્સ સામે ગુનો નોંધાયો…. વાંકાનેર તાલુકાના દલડી-દીઘલીયા ગામ વચ્ચેથી પસાર થતી પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન જોડી પાણીની ચોરી…
વાંકાનેરના સિંધાવદર નજીક આશ્રમમાંથી કાઢી મુકવા બાબતે યુવાન પર હુમલો, બાઇકની લુંટ ચલાવી આરોપીઓ ફરાર…
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલા સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમમાં નોકરી કરતા એક શખ્સને નોકરીમાંથી કાઢી મૂકવા બાબતના મનદુઃખ માં આશ્રમના મેનેજર પર હુમલો કરી માર મારી બાઇકની લૂંટ ચલાવતાં બાબતે…
વાંકાનેર : ફેક્ટરીમાં મશીન વારંવાર બંધ થઇ જતાં કારખાનેદારે ઓપરેટરને જાપટ મારી જાતી પ્રત્યે હડધૂત કરતાં ફરિયાદ નોંધાઈ…
કર્મચારીને ‘ મશીન કેમ બંધ થઇ જાય છે ? ‘ કહી માર મારી હડધૂત કરતાં કારખાનેદાર વિરૂદ્ધ એટ્રોસીટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો… વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સુજોરા…
વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીકથી બે બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, એક ફરાર….
વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક આવેલ હોટર તિરથ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા એક શખ્સને બે બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક શખ્સ પોલીસને જોઈ…
સ્માર્ટ રેસિડેન્સિ : વાંકાનેરની એકમાત્ર ગ્રામ પંચાયત રજીસ્ટ્રર્ડ સોસાયટીમાં અત્યાધુનિક સુવિધા સભર 2 & 3 BHK લક્ઝરિયસ બંગ્લોઝ માટે બુકિંગ ઓપન…
વાંકાનેરની ભાટીયા સોસાયટી ખાતે સંપુર્ણ સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં નિર્માણ પામેલ સ્માર્ટ સોસાયટીમાં નિર્માણાધિન 2 & 3 BHK લક્ઝરીયસ બંગ્લોઝ માટે આજથી બુકિંગ ઓપન.… વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે…
વાંકાનેર આઈટીઆઈ ખાતે આગામી તા. ૨૨ જુનના રોજ ઓદ્યોગિક ભરતી મેળો યોજાશે…
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૨૨-૦૬-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર – રાજકોટ હાઇવે, તાલુકા સેવાસદનની સામે આવેલ વાંકાનેર આઇ.ટી.આઇ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે… આ ભરતીમેળામાં…