વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીકથી બે બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, એક ફરાર….

0

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક આવેલ હોટર તિરથ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા એક શખ્સને બે બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક શખ્સ પોલીસને જોઈ નાસી જતાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ગારીડા ગામ નજીક આવેલ હોટલ તીરથ પાસેથી આરોપી લાલજીભાઈ મોહનભાઇ બાવરિયા (રહે.મહિકા)ને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લીધો હતો, જ્યારે આ દરોડા દરમિયાન આરોપી ભીખુભાઇ તકમરીયા નાસી જતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1