વાંકાનેર ટોલનાકાના દ્વારા બંધ કરાયેલ લુણસર, થાન, હળવદ તરફનો રસ્તો પુનઃ શરૂ કરાયો….
વાંકાનેર ધારાસભ્યની સુચનાદી ભાજપ આગેવાનો દ્વારા રસ્તો ખુલ્લો કરતા વાહન વ્યવહાર પુનઃ શરૂ…. વાંકાનેર શહેર નજીક હાઇવેથી હળવદ, થાન તથા લુણસર તરફ જવાનો મુખ્ય રસ્તો વઘાસીયા ટોલ પ્લાઝા દ્વારા અચાનક…
ચક્રવાત મિડિયા સમૂહના મેનેજીંગ તંત્રી અને ABPSS ના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશભાઈ કાલાવડીયાનો આજે જન્મદિવસ….
ચક્રવાત મીડિયા સમુહના મેનેજીંગ તંત્રી અને ભારતનાં સૌથી મોટા પત્રકાર સંગઠન એવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ-ABPSS (રજી.)- ન્યુ દિલ્હીનાં સંસ્થાપક એવમ રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશભાઈ કાલાવડિયાનો આજે જન્મદિવસ છે. વિદ્યાર્થીકાળથી…
વાંકાનેરના મિલપ્લોટ ચોક ખાતેથી વરલી મટકાના આંકડા લખી જુગાર રમતા એક શખ્સ ઝડપાયો….
વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોકમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમતા એક શખ્સને રંગેહાથ ઝડપી…
વાંકાનેરમાં દારૂબંધીના ધજાગરા…: નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે છેલ્લા બે વર્ષથી ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા શાળાએ રજૂઆત કરવી પડી….
શાળા સામે ચાલતા હાટડાથી વિદ્યાર્થીઓ અને સમાજ પર શું અસર પડશે ? : બે વર્ષથી નિદ્રાધીન વાંકાનેર પોલીસને જગાડવા શાળાએ લેખિતમાં રજૂઆત કરી… વાંકાનેર શહેરમાં રીતસર દારૂબંધીના ધજાગરા ઉડાતો બનાવ…
ફાયદા બજાર સેલથી સસ્તું તો નો જ મળે…: આ ઈદ નિમિત્તે ખરીદો લેડિઝ તથા જેન્સ ચપ્પલની વિશાળ રેન્જ માત્ર રૂ.49 થી શરૂ….
વાંકાનેરમાં ફાયદા બજાર સેલથી સસ્તું મળવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય..: આજથી સેલનો શુભારંભ… આગામી ઇદના તહેવાર નિમિત્તે વાંકાનેર શહેર ખાતે ગ્રાહકોના ફાયદા હી ફાયદા માટે ફાયદા બજાર સેલ આવી ગયો…
Eid Mubarak : આપના પરિવારનાં ઉત્તમ આરોગ્ય માટે આ ઈદ ઉજવો મનાલી ફરસાણ અને સ્વિટ્સની શુદ્ધતા સાથે…
સર્વશ્રેષ્ઠ ગુણવત્તા અને શુદ્ધતા એ મનાલી ફરસાણની ‘ મુનિઝ ‘ બ્રાન્ડની ઓળખ…: સમય સાથે ગ્રાહકોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત… દર વર્ષે મનાલી ફરસાણ સાથે ઈદની ઉજવણી કરતા પરિવારોની નોંધપાત્ર સંખ્યામાં…
વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં થયેલ નુકસાની અંગે સમીક્ષા કરતાં વાંકાનેરના પુર્વ ધારાસભ્ય સહિતના કોંગ્રેસ અગ્રણીઓ…
બીપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારે નુકસાની થયેલ હોય જેથી વાવાઝોડાના કારણે થયેલ નુકસાની અંગે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં…
આગામી બકરી ઈદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઇ….
આગામી ગુરુવારે બકરી ઇદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ગુરુવારથી શનિવાર સુધીની એણ ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે, જે સમય દરમ્યાન યાર્ડની તમામ કામગીરી બંધ રાખવા નિર્ણય…
વાંકાનેરના રાતીદેવરી-જડેશ્વર રોડ પર બંધ ટ્રેક્ટર પાછળ બેકાબુ ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો…
ટ્રેક્ટરના બુકડા બોલાવી ડમ્પર ચાલક ફરાર થઈ જતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ… વાંકાનેર શહેર નજીક રાતીદેવરી ગામથી જડેશ્વર તરફ જતા રોડ ઉપર એક ખેડૂતની વાડી સામે ઉભેલાં ટ્રેકટર પાછળ માતેલા…
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામ નજીક નદીના પટમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાં, એક ફરાર….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગતરાત્રીના ઠીકરીયાળી ગામ નજીક આવેલ નદીમાં પટમાં પહોંચતા ત્યાં અમુક શખ્સો ગોળ કુંડાળું વળી જુગાર રમતા નજરે પડતાં પોલીસે સ્થળ પર દરોડો પાડી…