વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોકમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડી આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોકમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમતા યુનુસભાઈ આરબભાઈ હાલા(ઉ.વ. ૪૬, રહે. મિલપ્લોટ, વાંકાનેર)ને રંગેહાથ ઝડપી પાડી આરોપી પાસેથી રૂ. 850 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!