વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં થયેલ નુકસાની અંગે સમીક્ષા કરતાં વાંકાનેરના પુર્વ ધારાસભ્ય સહિતના કોંગ્રેસ અગ્રણીઓ…

0

બીપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારે નુકસાની થયેલ હોય જેથી વાવાઝોડાના કારણે થયેલ નુકસાની અંગે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સમીક્ષા કરવામાં આવી હતી…

બાબતે બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં થયેલ નુકશાની અંગે પુર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા, લલિતભાઈ કગથરા, નૌસાદ સોલંકી, વાંકાનર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા દ્વારા કચ્છ જીલ્લા કોંગ્રેસની ટીમ સાથે રહી અને મુન્દ્રા તથા માંડવી તાલુકા અને આજુબાજુના વિસ્તારની મુલાકાત લઈ અને સમીક્ષા કરી ખેડુતોને યોગ્ય વળતર આપી કેસ ડોલ ચૂકવવા માંગ કરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1