આગામી ગુરુવારે બકરી ઇદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ગુરુવારથી શનિવાર સુધીની એણ ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે, જે સમય દરમ્યાન યાર્ડની તમામ કામગીરી બંધ રાખવા નિર્ણય લેવાયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા. ૨૯ ને ગુરુવારે ઈદનો તહેવાર હોવાથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા. ૨૯ ને ગુરુવારથી તા. ૦૧ જુલાઈ શનિવાર સુધી રજા જાહેર કરવામાં આવી છે, જેથી આ સમય દરમિયાન યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે, જેમાં તા. ૦૨ જુલાઈ રવિવારથી ઉતરાઈ ચાલુ કરવામાં આવશે, જેની દરેક ખેડૂતો, દલાલ ભાઈઓ અને વેપારીઓએ નોંધ લેવા જણાવાયું છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1