વાંકાનેર વિસ્તારમાં હુસૈની માહોલ વચ્ચે આસ્થાભેર મોહરમ પર્વની ઉજવણી કરાઇ, તાજીયા-જુલુસ યોજાયા….
કરબલાના ૭૨ શહિદોની યાદમાં અશ્રુભેર મોહરમ પર્વની ઉજવણી કરતાં મુસ્લિમ બિરાદરો, ઠેરઠેર સબિલો, તાજીયા, જુલુસ, ન્યાઝ, લંગર સહિતના કાર્યક્રમો યોજાયાં…. કરબલાના મેદાનમાં સત્ય માટે હઝરત ઇમામ હુસેન અને તેના 72…
વાંકાનેરના ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે પંચવિધ કાર્યક્રમો યોજાશે….
વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને સફળ ઉદ્યોગપતિ એવા પ્રજ્ઞેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આગામી મંગળવારના રોજ પંચવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જસદણ સિરામીકની કોર્પોરેટ…
સાસરીયા પક્ષ દ્વારા ભરણપોષણ નહીં આપવાના કિસ્સામાં મહિલાને ભરણ પોષણ અપાવતું વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર….
વાંકાનેર તાલુકાની એક મહિલાને ચાર વર્ષથી સાસરીયા પક્ષ દ્વારા ભરણ પોષણ આપવામાં આવતું ન હોય, જેથી મહિલા આખરે મદદ માટે વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર પાસે પહોંચતા સહાયતા કેન્દ્ર દ્વારા સાસરી…
વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ખાતે મોહરમ તહેવાર નિમિત્તે ઈમામ હુસૈનની યાદીમાં આઠ દિવસથી ચાલતી લંગર સેવા….
વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં આરડીસી બેંક પાછળ દરેક મુસ્લિમ તહેવારો દરમ્યાન સેવાભાવી યુવાનો દ્વારા લંગર(ન્યાઝ) સેવાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હાલ ચાલતા પવિત્ર મોહરમ તહેવાર નિમિત્તે છેલ્લા આઠ દિવસથી…
વાંકાનેર શહેરના શાંતિનગર ખાતેથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાં….
વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં સ્ટેશન રોડ પર આવેલ શાંતિનગર ખાતે દરોડો પાડી પોલીસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે…
યુથ કોંગ્રેસ દ્વારા બેંગ્લોર ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપતી વાંકાનેર યુવા કોંગ્રેસ ટીમ….
ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ દ્વારા કર્ણાટકના બેંગ્લોર શહેર ખાતે બહેતર ભારત કી બુનિયાદ કાર્યક્રમ અંતર્ગત મહા અધિવેસનનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી ડો. રૂકમુદીન માથકીયા,…
વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક મોડીરાત્રે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડી….
પોલીસને જોઈ ફરાર થવા જતા બોલેરો પુલ નીચે ખાબકી, ભાગવા જતા બુટલેગરને પણ ઝડપી લેતી પોલીસ ટીમ…. વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીકથી ગત મોડી રાત્રીના વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા…
વાંકાનેરના વડસર નજીક ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગના દરોડા, બે હિટાચી અને એક ડમ્પર જપ્ત….
વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વડસર નજીક ચાલતી ખનીજચોરી પર આજે સવારે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, જેમાં ખાણ ખનીજ વિભાગ…
વાંકાનેર : મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થતાં નવા નીરના વધામણા કરતા રાજ્યસભાના સાંસદ સહિતના આગેવાનો….
વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ આજે વહેલી સવારે ઓવરફ્લો થતાં વાંકાનેર વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે, ત્યારે આજરોજ ડેમ ખાતે નવનિયુક્ત રાજ્યસભા સાંસદ મહારાણા રાજ સાહેબ શ્રી…
આવતીકાલ વાંકાનેર શહેર ખાતે જામનગરના નિષ્ણાત આયુર્વેદ ડોક્ટર દ્વારા ગુપ્તરોગો માટે નિદાન કેમ્પ યોજાશે….
આજના આધુનિક યુગમાં શરીર સંબંધિત તમામ રોગના સમાધાન તબીબો પાસે છે, પરંતુ મોર્ડન યુગમાં હજુપણ ગુપ્તરોગ સંબંધિત સમસ્યા માટે લોકો શરમ-સંકોચ અનુભવે છે, ત્યારે ગુપ્તરોગ સંબંધિત તમામ સમસ્યાઓના નિરાકરણ માટે…