ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ દ્વારા કર્ણાટકના બેંગ્લોર શહેર ખાતે બહેતર ભારત કી બુનિયાદ કાર્યક્રમ અંતર્ગત મહા અધિવેસનનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી ડો. રૂકમુદીન માથકીયા, વાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા સહિતના દ્વારા હાજરી આપવામાં આવી હતી….

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કોંગ્રેસ કાર્યકરોને આગામી લોકસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ કરવા કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા યુવા કાર્યકરોને મહત્વની જવાબદારી આપવામાં આવે તેવી શક્યતા કોંગ્રેસ આગેવાનોએ દર્શાવી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/GnYlEpGpYx76sQo5RLsxjW

error: Content is protected !!