દો બુંદ જીંદગી કી : વાંકાનેર તાલુકામાં 24,655 બાળકોને પલ્સ પોલીયો રસીના ટીપાં પીવડાવવામાં આવ્યાં…
આજે સમગ્ર ગુજરાતમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકાનાં 0 થી પાંચ વર્ષની ઉંમરના 24,655 જેટલા બાળકોને પોલીયો રસીના ટીપાં પીવડાવવામાં આવ્યાં હતાં જેમાં સૌથી સારી કામગીરી પીપળીયારાજ પ્રાથમિક…
વાંકાનેર : રાતીદેવરી નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા…
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા જુગારની રેડ કરતા સ્થળ પરથી ચાર શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતાં જેથી…
વાંકાનેર નજીક હાઈવે પર કાળમુખા ટ્રકે બે યુવાનોને હડફેટે લેતાં થયેલ મોતના બનાવમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ…
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ગઈકાલે એક કાળમુખા ટ્રક ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા બંને બાઈક સવાર યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જે ગમખ્વાર અકસ્માતના બનાવમાં…
વાંકાનેર : રાજવડલા ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા…
વાંકાનેર પોલીસને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર…
વાંકાનેર : સીએનજી રીક્ષાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા…
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા સાહેબની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર. પી. જાડેજા તથા સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ હરિશ્ચંદ્રસિંહ…
વાંકાનેર તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખના જન્મદિવસ નિમિત્તે સોમવારે રક્તદાન કેમ્પ યોજાશે….
વાંકાનેર તાલુકા યુવા ભાજપના ઉપ પ્રમુખ શ્રી જગદીશસિંહ બી. ઝાલાના જન્મદિવસ નિમિતે આગામી તારીખ 01/02/2021 સોમવારના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેરની જનતાને રક્તદાન કરવા…
વાંકાનેર : લેબર કવાર્ટરમાં બીજા માળેથી પડી જતા યુવાનનું મોત…
વાંકાનેરના વર્ધમાન સીરામીકમાં લેબર કોલોની ખાતે રહેતા બલવીસિંગ દાતારામ ગુર્જર નામના યુવાનનું બીજા માળેથી પગ લપસી જતા નીચે પટકાતાં તેને પગે ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે…
વાંકાનેર તાલુકાના હશનપર ગામ નજીક ઓવરબ્રીજ પાસે ટેન્કર ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મોત…
વાંકાનેર તાલુકાના હશનપર ગામ નજીક આવેલ રેલ્વે બ્રીજ પાસે જ્યોતિ સીરામીક સામેની ગોલાઈમાં એક ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ…
મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટેની G.J. 36 AC (એસી) નવી સીરીઝ શરૂ થશે…
પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે… મોરબી જિલ્લામાં ફોર વ્હીલર વાહન માટે નવી સીરીઝ બહાર પાડવામાં આવી છે જેમાં આ સીરીજ GJ-36- AC- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૧૮-૦૨-૨૦૨૧થી…
શ્રીમતી એલ.કે. સંઘવી ગર્લ્સ હાઇસ્કૂલ-વાંકાનેરની વિદ્યાર્થીની સ્વામી વિવેકાનંદ વિષયક વકૃત્વ સ્પર્ધામાં રાજ્યમાં પ્રથમ સ્થાને….
રામકૃષ્ણ આશ્રમ દ્વારા સ્વામી વિવેકાનંદ ૧૫૮ જન્મજયંતિ નિમિતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે કોરોના મહામારીને કારણે ઓનલાઇન ૨૬ રાજ્યોમાં આ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધાઓમાંથી વકૃત્વ…