Top Tags

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે પક્ષીઓ માટે ચબુતરા, કુંડા અને માળા વિતરણ કરાયાં….

શનિવારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે સસ્તા દરે પક્ષઓ માટે પાણીના પરબ(કુંડા), પંખીને ચણવા માટે ચબુતરા અને ચકલી ઘર(માળા) અને કપડાંની થેલીઓનું વિતરણ વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતિ મનસુખભાઇ…

વાંકાનેર : સત્તાવિહીન મુખત્યારનામાના આધારે થયેલ ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ રદબાતલ ઠરાવતી નામદાર સિવિલ કોર્ટ….

વાંકાનેર તાલુકાના તિથવા ગામનો બનાવ : વાંકાનેરના જાણીતા એડવોકેટ એમ. એફ. બ્લોચની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખતી કોર્ટ… વાંકાનેર તાલુકાના ગામના તિથવા ગામના રહીશ અબ્દુલભાઈ અલીભાઈ શેરસિયાની માલિકી અને કબ્જા ભોગવટાની…

વાંકાનેરના જેતપરડા ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત…

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના પાદરમાં બે બાઈક વચ્ચેના અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઈક ચાલકને ગંભીર ઇજા તેનું હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના ભત્રીજાએ…

વાંકાનેર જમીન વિકાસ બેંક(ખેતી બેંક)ની ચૂંટણી બિનહરીફ યોજાઈ….

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂલર ડેવલપમેન્ટ બેંક લી. (ખેતી બેંક)ની વાંકાનેર શાખા માટે તાજેતરમાં ચુંટણી જાહેર થઇ હતી જેમાં કુલ છ બેઠકો માટે 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા…

વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર હુમલો….

વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે એક યુવાન અને તેની સાથે રહેતી ત્રણ મહિલા પર જુની મારામારીના બનાવનો ખાર રાખી એક મહિલા અને અન્ય ત્રણ શખ્સોએ માર મારી, ગાળો આપી,જાનથી મારી…

વાંકાનેર તાલુકા પંચાયતમાં વિધિવત સત્તાનું સુકાની સંભાળતા નવનિયુક્ત હોદ્દેદારો….

પુજન-અર્ચન, હવન, શુદ્ધિકરણ, સત્યનારાયણ કથા સહિતની ધાર્મિક વિધિઓ સાથે સત્તાનું સુકાન સંભાળતા ભાજપના હોદ્દેદારો… આઝાદી બાદ પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા હસ્તગત કરી છે જેમાં કુલ 24 બેઠકોમાંથી…

માર્ચ એન્ડીંગના કારણે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા. 24/03 થી 31/03 સુધી બંધ રહેશે….

હિસાબી વર્ષ 2020-21 ના માર્ચ એન્ડિંગના હિસાબો સંદર્ભે સમગ્ર ગુજરાતમાં માર્ચ મહિનાના આખરી અઠવાડિયામાં વિવિધ માર્કેટિંગ યાર્ડો બંધ હોય છે. જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીઓનો માલ ઉંઝા, રાજકોટ, ગોંડલ જેવા…

ક્ષત્રિય યુવા ટીમ-ખેરવા દ્વારા ધૈર્યરાજસિંહની સારવાર માટે ફાળો એકત્ર કરાયો…

વાંકાનેર તાલુકાના ખેરવા ગામના યુવાનો દ્વારા ક્ષત્રિય યુવા ટીમના નેજા હેઠળ વાંકાનેર-કુવાડવા રોડ પર પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ પાસે નાના બાળક ધૈર્યરાજસિંહની મદદ માટે દાનની અપીલ કરી દાન ભેગું…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આ સિઝનની સૌથી વધુ રેકોર્ડબ્રેક 10,800 મણ જીરાની આવક…

હાલ સમગ્ર ગુજરાતમાં જીરાના પાકની સિઝન ચાલુ છે. ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ૧૯૫૬થી અત્યાર સુધીના ઇતિહાસમાં જીરાની રેકોર્ડ બ્રેક આવક નોંધાઇ છે જેમાં ચાલુ સીઝનના શરૂઆતના મહિનામાં જ 1,12,750 મણની…

વાંકાનેર નગરપાલિકાના 14 બળવાખોર સભ્યો ભાજપમાંથી સસ્પેન્ડ….

વાંકાનેર નગરપાલિકામાં ભાજપના મેન્ડેડનો અનાદર કરી બળવાખોર સભ્યોએ પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે પોતાના સભ્યો બેસાડી દેતા વાંકાનેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો જેમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપના મોંઢે આવેલ કોળીયો બળવાખોરોએ જુઠી…

error: Content is protected !!