ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂલર ડેવલપમેન્ટ બેંક લી. (ખેતી બેંક)ની વાંકાનેર શાખા માટે તાજેતરમાં ચુંટણી જાહેર થઇ હતી જેમાં કુલ છ બેઠકો માટે 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં તા. 18/03 ના રોજ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે નવ ફોર્મ ફરત ખેંચાતા તમામ છ બેઠકો પર ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે…
ખેતી બેંકની વાંકાનેર શાખા માટે યોજાનાર ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે છ ઉમેદવારો સિવાયના તમામે ફોર્મ પરત ખેંચતા રાજેન્દ્રસિંહ મંગળસિંહ ઝાલા, હાસમભાઈ હુસેનભાઈ બાંભણીયા, ભરતસિંહ દોલુભા ઝાલા, ગુલામહુસેન અલાવદીભાઈ પરાસરા, દશરથસિંહ સજ્જનસિંહ જાડેજા, જોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલાની પ્રતિનિધિ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA