વાંકાનેર તાલુકાના ખેરવા ગામના યુવાનો દ્વારા ક્ષત્રિય યુવા ટીમના નેજા હેઠળ વાંકાનેર-કુવાડવા રોડ પર પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ પાસે નાના બાળક ધૈર્યરાજસિંહની મદદ માટે દાનની અપીલ કરી દાન ભેગું કરવામાં આવ્યું હતું. ગામના યુવાનોની મહેનત બાદ રૂ. 78,500 નું એકત્ર કરેલ દાન ગંભીર બિમારીથી પીડાતા બાળક ધૈર્યરાજસિંહની સારવાર માટે આપવામાં આવ્યુ હતું…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA