Top Tags

કોરોના ઈફેક્ટ : વાંકાનેર કરીયાણા એસોસિયેશન બપોરે ત્રણ વાગ્યા બાદ બંધ પાળશે…

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન સતત કોરોના પોઝિટિવ અને શરદી-ફ્લૂ-તાવના કેસની સંખ્યા વધી રહી છે જેમાં છેલ્લા દસ દિવસથી સ્થિતિ અંત્યત ગંભીર જણાતા વાંકાનેર રિટેલ કરિયાણા એસોસિયેશન દ્વારા આજથી અડધા દિવસના સ્વેચ્છિક…

વાંકાનેર : સામે કેમ જુએ છે તેમ કહી યુવાનને માર માર્યો, ફરિયાદ દાખલ….

વાંકાનેરમાં શહેરના વાંઢા લીમડા ચોક પાસે રોડ પર ઉભેલા એક યુવાનને ‘ તું મારી સામે કેમ જુએ છે ‘ તેમ કહી એક શખ્સે લોખંડના પાઈપથી હુમલો કરી યુવાનને માર માર્યો…

વાંકાનેર : પીપરડી પાસે દેવ ઈન્ડસ્ટ્રીમાં બનેલા બ્લાસ્ટના બનાવમાં ત્રણ કર્મચારીઓના મોત, 12 ગંભીર….

વાંકાનેર તાલુકાના ખેરવા અને પીપરડી ગામ વચ્ચે આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેકટરીમાં આજે રાત્રીના 9 વાગ્યાની આસપાસ બોઇલર ફાટતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની તિવ્રતાથી આજુબાજુના 10 કિલોમીટરના વિસ્તારમાં…

વાંકાનેર : પીપરડી નજીક આવેલ દેવ ઈન્ડસ્ટ્રીમાં બોઇલર ફાટતાં ભયાનક વિસ્ફોટ, તંત્રમાં દોડધામ….

વાંકાનેર નજીક આવેલ પીપરડી ગામની સીમમાં આવેલ દેવ ઈન્ડસ્ટ્રીમાં આજે સાંજના સમયે અચાનક કોઈ કારણસર બોઇલર ફાટતાં મોટો બ્લાસ્ટ સર્જાયો હતો. આ બ્લાસ્ટનો વિસ્ફોટ અંત્યત ભયાનક હોય જેથી આજુબાજુના ગામલોકો…

વાંકાનેરના ચંદ્રપુર ગામના સરપંચ દ્વારા ભાટીયા સોસાયટી સ્થિત દુકાનદારોનું ટેમ્પ્રેચર સ્કેનીંગ કરાયું….

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન વધતા કોરોના કહેર વચ્ચે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલા દ્વારા ગામની ભાટીયા સોસાયટી ખાતે વેપાર કરતા તમામ વેપારીઓનું થર્મલ ગન દ્વારા શરીરનું તાપમાન માપી જરૂર…

વાંકાનેર શહેરમાં દેશીદારૂ સાથે પકડાયેલ આરોપીએ પોલીસથી બચવા શરીરે પેટ્રોલ છાંટ્યું….

વાંકાનેર શહેર પોલીસ દ્વારા રવિવારે શહેરના પતાળિયા કાંઠે આવેલ સ્મશાન પાસે દેશીદારૂને રેડ કરી હતી ત્યારે જ્યાંથી એક આરોપી દેશી દારૂ સાથે ઝડપાયો હતો. આ બનાવ બાદ આરોપીએ પોલીસ સાથે…

શ્રી દર્શક શાળા વિકાસ સંકુલ-વાંકાનેર દ્વારા ઓનલાઇન ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજાયું…

શ્રી દર્શક શાળા વિકાસ સંકુલ-વાંકાનેરમાં સમાવેશ થતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચાલું વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઓનલાઇન ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં પણ વિદ્યાર્થીઓએ રસ પુર્વક ભાગ લીધો હતો.…

કોરોના ઈફેક્ટ : વાંકાનેર માર્કેટિંગ યાર્ડ હજુ અઠવાડિયું બંધ રહેશે….

વાંકાનેર વિસ્તારમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં વાંકાનેર વિસ્તારની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે. સમગ્ર પંથકમાં ઘરે ઘરે…

વાંકાનેર વિસ્તારમાં વકરેલા ગંભીર રોગચાળાનાં મુળમાં શહેરને છેલ્લા વીસ દિવસથી અપાતું ડહોળું અને દુષિત પાણી તો નથી ને ?

છેલ્લા વીસ દિવસથી વાંકાનેર શહેરને પિવા માટે ડહોળું અને દુષિત પાણી આપવામાં આવી રહ્યું છે, અને ત્યારથી જ વાંકાનેર વિસ્તારમાં ગંભીર રોગચાળોએ માથું ઊંચક્યું છે : પાલિકાતંત્ર પાસે અધતન ફિલ્ટર…

મોરબી ભાજપના ટોચના નેતાના ઈશારે મોરબીના ત્રણ મેડિકલ સ્ટોરમાં લાગવગથી મળી રહ્યા છે રેમડેસીવીર ઇન્જેક્શન….

વર્તમાન સમયમાં સમગ્ર મોરબી જિલ્લામાં ગંભીર બીમારી કોરોના વાયરસએ માઝા મૂકી છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે રેમડેસીવીર ઇન્જેક્શન અમૃત સમાન સાબિત થઇ રહ્યું છે જે મોરબી-વાંકાનેર સરકારી/ખાનગી હોસ્પિટલ…

error: Content is protected !!