Top Tags

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે સર્પ દંશથી યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામ ખાતે રહેતા એક યુવાનને પોતાના જ ઘરમાં સાપે દંશ મારતા યુવાનને ઝેરી અસર થતાં તેનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું, જેથી આ…

તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત….

કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સમર્થતા દાખવાતા ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા : તાત્કાલિક અસરથી ધારાસભ્ય કાર્યાલય ખાતે ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો, લોકોને બીનજરૂરી બહાર ન નિકળવા અપીલ…. ગુજરાતમાં આગામી કલાકોમાં તોળાઇ…

વાંકાનેર તાલુકાના ખાનપર ગામે યુવતીનો ઝેરી દવા પી આપઘાત….

વાંકાનેર તાલુકાના ખાનપર ગામ ખાતે એક યુવતીએ કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જે…

રાજકોટના ગુમશુદા યુવકનો વાંકાનેરના મચ્છુ-1 ડેમ ખાતેથી મૃતદેહ મળી આવ્યો….

રાજકોટ તાલુકાના નાકરાવાડી ગામના છેલ્લા બે દિવસથી ગુમ થયેલા યુવાનનો વાંકાનેરના ખખાણા નજીક મચ્છુ ડેમ-1ના કાંઠેથી મૃતદેહ મળી આવ્યો છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના નાકરાવાડી ગામ ખાતે રહેતા 27…

વાંકાનેર તાલુકા ભાજપ ટીમ દ્વારા ગરાસીયા બોડિંગ ખાતે તૌકતે વાવાઝોડા સંદર્ભે કંટ્રોલ રૂમ કાર્યરત…

આજથી બે દિવસ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર છે ત્યારે તંત્રને સહયોગ આપવા અને વાંકાનેરની જનતાને વાવાઝોડાની અસરથી રક્ષણ આપી જરૂરી સહાયતા કરવામાં માટે વાંકાનેર…

વાંકાનેરમાં નકલી 4જી-5જી બીટી કોટન બિયારણ મધરાત્રે અને વહેલી સવારે કુવાડવા-બાઉન્ટ્રી થઈને વાંકાનેરમાં પ્રવેશે છે, આટલી માહિતી બાદ પણ તપાસ થશે કે કેમ ?

બીટી કોટન બિયારણ એટલે માત્ર અને માત્ર બોર્ડગાર્ડ. આ સિવાયના કોઈપણ બીટી કોટન બિયારણ વેંચવા કે રાખવા ફોજદારી ધારાની કલમ મુજબ ગુનાહિત પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે, તેમ છતાં આવી અનઅધિકૃત…

વાંકાનેર વિસ્તારમાં વાવાઝોડા તૌકતેની અસર શરૂ : ભારે પવન સાથે વરસાદ શરૂ…

આગામી તા.18 ના રોજ ત્રાટકનાર તૌકતે વાવાઝોડાની અસર મોરબી જિલ્લામાં આજથી શરૂ થઈ ગઈ છે જેમાં વાંકાનેર વિસ્તારમાં આજે સાંજના ૬ વાગ્યા બાદથી જ તૌકતે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ…

વાંકાનેર : બહેન સાથે પ્રેમ સંબંધની શંકાએ યુવાનને ચાર શખ્સોએ માર માર્યો….

વાંકાનેર તાલુકાની જામસર ચોકડી નજીક નજીક બનેલ આ બનાવમાં ચાર શખ્સો દ્વારા તેમની બહેન સાથે એક યુવકને પ્રેમસબંધ હોવાની શંકા કરી યુવકને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી…

Happy Birthday : માનવ અધિકાર ઍશોસિએશન-વાંકાનેરના મંત્રી અને આશિર્વાદ પેઇન્ટસના ઓનર યાસીનભાઈ ખલીફાનો આજે જન્મદિવસ…

માનવ અધિકાર ઍશોસિએશન-વાંકાનેરના મંત્રી અને વાંકાનેર શહેરની નામાંકિત પેઢી એવી આશિર્વાદ પેઇન્ટસના ઓનર એવા યાસીનભાઈ ખલીફાનો આજે જન્મદિવસ છે. યાસીનભાઈ ખલીફા સતત લોકો વચ્ચે રહી લોકસેવાના કાર્યોમાં પરોવાયેલા રહેતા હોય…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે ખરાબાના વપરાશ મામલે આઠ શખ્સોનો વેપારી પર હુમલો…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલી ખરાબાની જમીનનો ઉપયોગ કરવા મામલે ખરાબાની જગ્યાનું ભાંડું માંગતા ડખ્ખો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા આઠ શખ્સોના ટોળાએ હાર્ડવેરની દુકાનમાં મારમારી અને તોડફોડ કરીને ધમાલ…

error: Content is protected !!