આજથી બે દિવસ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર છે ત્યારે તંત્રને સહયોગ આપવા અને વાંકાનેરની જનતાને વાવાઝોડાની અસરથી રક્ષણ આપી જરૂરી સહાયતા કરવામાં માટે વાંકાનેર ગરાસીયા બોડિંગ ખાતે વાંકાનેર તાલુકા ભાજપ ટીમ અને વાંકાનેર મહારાજ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે….
વાંકાનેર વિસ્તારમાં તૌકતે વાવાઝોડાની અસર અને વરસાદના લીધે નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડે અથવા સહાયની જરૂર હોય તો આ બાબતે તાત્કાલિક નીચેના નંબર પર સંપર્ક કરવા અપિલ કરવામાં આવી છે…
ધર્મેન્દ્રસિંહ ઝાલા
90998 41699
મેહુલભાઈ ઠાકરાણી
99049 62446
ભીખાભાઈ મકવાણા
92281 97246
ભીખુભા જાડેજા
92659 78974
પરેશભાઈ મઢવી
94272 52372
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f