Top Tags

નફાખોરી : વાંકાનેર યાર્ડમાં ખેડૂતો પાસેથી ખરીદાયેલ ઘઉં બજારમાં અધધ રૂ. 90-100ના નફા સાથે વેચાઈ રહ્યાં છે….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ 800થી વધુ ક્વિન્ટલ ઘઉંની આવક થઈ રહી છે જેનું વેંચાણ દલાલો મારફતે હરાજી દ્વારા કરવામાં આવે છે. યાર્ડ ખાતે ખેડૂતો પાસેથી ખરીદેલાં ઘઉંનું વેચાણ વેપારીઓ…

વાંકાનેર : ઢુવા નજીક આવેલ સિરામિક કારખાનામાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સિરામિક કારખાનામાં રહી અને મજૂરી કામ કરતાં મુળ મધ્યપ્રદેશના વતની યુવાનને કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે…

વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક સંકળામણથી કંટાળી જીવન ટૂંકાવ્યું…

વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતા એક યુવાને પાંચ દિવસ પુર્વે આર્થિક સંકળામણથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતે ‘બાલાજી મેડીસીન’ નામે નકલી દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે રેડ કરી બાલાજી મેડીસીન નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બનાવમાં વાંકાનેર તાલુકા…

વાંકાનેર તાલુકાના તરકીયા ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ…

વાંકાનેર તાલુકાના તરકીયા ગામ ખાતેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી અને દેશી દારૂ ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ કાર્યવાહી…

વાંકાનેરના સરતાનપર રોડ પર થોડા દિવસો પહેલા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત થતાં બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર થોડા દિવસો પહેલા એક ડબલ સવારી બાઇક અને બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે…

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ફિનાઈલ પી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ, હાલ સારવાર હેઠળ…

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પડેલ ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં…

વાંકાનેરના ભલગામ નજીક થયેલ યુવાનની હત્યાના બનાવમાં શકમંદની ઓળખ મેળવવા પોલીસની મથામણ…

વાંકાનેર તાલુકા ભલગામ નજીક તુલશી હોટલની સામે ગત તા. 26/03/2021ના રોજ એક યુવાનની કોઈ અજાણ્યા શખ્સે અગમ્ય કારણોસર માથાના પાછળના ભાગે સખત અને બોથડ પદાર્થના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી…

વાંકાનેર : વડસર દરગાહ સામે થયેલા અકસ્માતના બનાવમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ…

વાંકાનેર તાલુકાના વડસર ગામ નજીક શનિવારે સાંજના સમયે એક ઇકો કાર અને કિયા કાર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણને ઈજા પહોંચી હતી જે બનાવમાં બેફિકરાઈથી કાર ચલાવનાર કિયા કાર…

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત…

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતી એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી ધોરણસરની…

error: Content is protected !!